પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૩૩મો રોજ પાળવાના નિયમ અંગૂછે ઉમંગ વહાલાં +૧=૧ ઈશ્વર છેકરાં રાજ સવારમાં વહેલાં ઊઠા. સૂરજ ઊગતા પહેલાં રાજ ઊઠવું જોઈએ. ઊઠચા પછી તરત ઈશ્વરનું નામ લેવું.સારાં ભજનઆવડતાં હાયતા ગાવાં. પછી દિશાએ જવું. દિશાએ જઈ આવ્યા પછી માટી લઈ હાથ ધાઈ નાંખવા. પછી દાતણ કરવું. દાતણને ખૂબ ચાવવું અને તેના ઝીણા કૂચા થાય એટલે તેનાથી દાંત ઘસી સાફ કરવા. દાંત ઉપર દાતણુ ઊભું અને આડુ ઘસવું. દાતણ ન હોય તા ઝીણા વાટેલા મીઠાથી પણ દાંત ચ