પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૯)

શાંતિહા, કાંતિભાઈ, અને એ નાનુંચે છે. ભાઈ, પેલું કાળું કાળું શું છે ? કાંતિ—એ રીંછ છે. જો એનું માં કેવુ લાંબુ ભૂંગળી જેવું છે ! એના શરીર ઉપર કેવા લાંબા મોટા વાળ છે! શાંતિકાંતિભાઈ, એનું શરીર બહુ ગધાય છે. એની આંખે કેવી નાની છે! જુએ જુએ, પેલુ રીંછ તા ઊભું થયું! એ તે પાછલા પગ પર ઊભું થઈ માણસની પેઠે ચાલે છે ! કાંતિ—હા, એના પગનું તળિયું આપણા જેવું છે; પણ તેની ઉપર નખને બદલે નહેાર છે. મદારીએ માંકડાને નથુ ડાસા બનાવી તેને લશ્કરમાં મોકલ્યા, અને તેની પાસે