પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૧)

હા લીમડાની ઘટા કેવી સારી લાગે છે! જો, એની અંદરથી કાયલ ટહુકા કરે છે. મગનભાઈ આ શું છે? મેાતીએ માંડવા છે. એની ઉપર જાતજાતના ફૂલના વેલા ચડાવ્યા છે, અને એની નીચે લેાકાને બેસવા માટે આંકડાઓ મૂકચા છે. મગનભાઈ, જો! આ ફૅચારા કેવા મજાના લાગે છે! એની અંદર ફૂલના રોપા વાવ્યા છે. એમાં કેવાં જાતજાતના રંગનાં ફૂલા થયાં છે! મગન—ભાઈ આ શું છે? એ હાજ કહેવાય. જો એની માતી વચમાં પેલા ફુવારા છે. મગનભાઈ એમાંથી પાણી કેવુ ઊંચું ઊડે છે !