પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૮)

૭. કાઈથી નીચા ન નમાવાય. એ વાવટા પર કાઈથી પગ ન મેલાય. આપણે અધાએ એ વાવટાને નમવાનું. એ વાવટા સ્વરાજના છે. એ વાવટા ખાદીના અનેલા છે. એમાં કેસરી, લીલા અને ધાળા એમ ત્રણ રંગ છે. એની ઉપર રેંટિયાનું ચિત્ર કાઢેલું છે. કેસરી રંગ નીચે રહે, એમ એ વાવટા લાકડી પર ચડાવવાના. હું મારા દેશના એ વાવટાના અચાવ કરીશ. જીવ જતાં સુધી એને નીચેા નહિ નમવા દઉં. હુ નમરશે, નહિ નમો, નિશાન ભૂમિ ભારતનું, ભારતની એ ધર્માનુ', સાચવશુ', સન્માન, ભૂમિ ભારતનુ,