પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

31 કિલ્લામાં ભરાઈ બેઠા. પણ એની ધારણા પ્રમાણે કાંઈ થયું નહિ. નાગરના રાજાએ માતાના ઠંડી ગુજરાતમાં મંગાવી ત્યાંજ નવરાત્રીની ક્રિયા કરી તેથી મૂળરાજ એક દિવસ આચિંતા પેાતાની સાંઢણી પર બેસી હુાથમાં શમશેર લઈ નાગારના રા ના તંબુ પાસે આવ્યો. સાંઢણી પરથી નીચે ઉતરી તંબુમાં એકદમ ધુસી જઈ નાગારના રાજાને વિનંતી કરી કે હું બાપની સાથે લઢવા જાઉં છું તમે ક્ષત્રી છે. તેથી મારા પર પાછળથી હુમલા ના કરશો. આપને છતી આવ્યા પછી આપણે યુદ્ધ કરીશું. મૂળરાજની આ હિંમત ને સાહુસ જોઈ નાગારના રાજ્ય તેના પર હુ ખુશ થઈ ગયા, ને તેને કહ્યું આજથી આપણે શત્રુ નહિ પણ મિત્ર છીએ. જન્મ પર્યંત હું તમારા મિત્રજ રહીશ, નાગોરના રાજા પછી પાતાને દેશ પાછા ગયા. મૂળરાજે ભારપ પર હુમલા કરી તેને નસાડી મૂક્યા. સૈારાષ્ટ્રના રાજ્ર ગ્રાહરિપુ સેામનાથના જાત્રાળુને ખૂહુજ દુ:ખ ઢતા હતા તેમ બીન અનેક અત્યાચારી કરી રહ્યેા હતા. તેથી મૂળરાજ તેનાપર ચઢાઈ કરી. ગારિપુની મદદે કચ્છના રાવ લાખો ફુલાણી આવ્યે. આડકાટ આગળ અને સૈન્ય વચ્ચે મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં મૂળરાજે કચ્છના રાવ લાખા ફુલા- ણીને પેાતાને હાથે મારી નાંખી પાતાના બાપનું વેર લીધું. ગ્રહરિપુ સખત હાર્યાં ને ધાયલ થયેા. મારિપુની સ્ત્રીની આજી- છથી મૂળરાજે તેને જીવતા જવા દીધા. પણ તેના મુલક લઈ લીધા. આ રીતે મૂળરાજે સૈારાષ્ટ્ર ને કચ્છ બંને પ્રાંત એકજ લાઈમાં જીતી લીધા.