પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩

વાર્તા ૧૧. ભીમબાણાવળી અને સામનાથના નાશ મૂળરાજના મણુ પછી એના દીકરી ચામુંડ ગાદીપર આવ્યે. ચામુંડ ચૈાડા વખત રાજ્ય કરી પેાતાના દીકરા વલ્લભસેનને ગાદી સોંપી પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા કાશી જઈ રહ્યા. વલ્લભસેનનું થડા વખતમાં મૃત્યુ થયું. એટલે ચામુંડ અણુહીલપૂરમાં પાછે આવી પેાતાના બીજા દીકરા દુર્લભસેનને ગાદીએ બેસાડી પાતે નર્મદા કિનારે શુકલતીર્થમાં જઈ વા. દુલભસેનના મરણ પછી એના ભાઈ નાગરાજના દીકરા ભીમ- દેવ ગાદીએ બેઠા. ભીમદેવે ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૭૨ સુધી પુ વર્ષે રાજ્ય કર્યું. તે પરાક્રમી અને ન્યાયી રાજા હતા. ચાર, લુંટારાઓ વગેરેને બહુજ સખત સન્ન કરી, પોતાની પ્રજાને તેમના ભયથી મુક્ત કરી અને રાજ્યમાં બહુ સારી અંદાખસ્ત કર્યાં. આથી તેની પ્રજાની તેના પર હુજ પ્રીતિ થઈ. ભીમદેવના રાજ્યના ખીન્ન વર્ષમાં ગીઝનીના બાદશાહુ મહમૂદ્દે ગુજરાતપર ચઢાઈ કરી. હિંદુસ્તાન દેશની ઉત્તરે હિમાલય પર્વત છે. હિમાલય પર્વતના વાયવ્ય ખુણાની પેલી તરફ અધાનિસ્તાન નામના નાને દેશ છે. તે દેશની રાજ્યધાની ગીઝની શહેરમાં હતી. ત્યાંના લેકા અફધાન, પઠાણુ કે કાલીના નામથી આપણા પ્રાંતમાં આળખાય છે. તે બહુજ જોરાવર અને મજબુત આંબાના હાય છે. સ્વભાવે તે અત્યંત ઝનુની અને ધાતકી