પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

ઢાય છે. આવા કાબુલી લોકાનું મોટું લશ્કર લઈને મહમૂદે ગુજરાત પર ચઢાઈ કરી. હિમાલય પર્યંત આળંગી તે સિંધમાં આવે. સિંધનું રણુ એળંગી તે અજમેર આન્યા. ને તે નગર લઈ લીધું. રાવીને આબુ પર્વત એળંગી તે સપાટામાં અણહિલવાડ નગરની પાસે આવી પહેાંચ્યા. પણ મહુમૂદ્દે આ લડાઈ હિંદુઓના રાજાપર ફરી નહેાતી. પરંતુ તેમના દેવ ઉપર કરી હતી. તેથી તેણે અહિલવાડમાં ના પેસતાં સામનાથ પાટણ તરફ ફુચ કરી. સૌરાષ્ટ્રના દક્ષિણ કાંડાપર વેરાવલ નામે એક નાનું અંદર આવેલું છે. તેની પાસે દેવપાટણ અથવા સામનાથપાટણ નામનું પવિત્ર તીર્થ સ્થળ છે. સેામનાથપાટણની ચાતરક મજ શ્રુત કિલ્લા છે, અને કિલ્લાની ચાતરફ પચીસ ફુટ ઉંડીખાડી આવી રહેલી છે. સેામનાથપાટણમાં મહાકાળેશ્વરનું પ્રખ્યાત દેવાલય આવી રહ્યું છે. હિંદુસ્તાનના મુખ્ય પવિત્ર તીર્થોમાં સામનાથની ગણત્રી કરવામાં આવે છે. મહમૂદે સામનાથપર ચઢાઈ કરી, કિલ્લાને ઘેરા ધાણ્યેા. કાટ પરથી સેામનાથના રહેવાશીએ મહુમૂદના હુમલા પાછ હઠાવવાને તૈયાર થઈ રહ્યા. બે દિવસસુધી ઘણું પરાક્રમ બતાવી સેામનાથના બ્રાહ્મણેાએ ટક્કર ઝીલી, ત્રીજે દિવસે મેટું લશ્કર લઈ ભીમદેવ પોતે સામનાથ મહુદેવનું રક્ષણ કરવાને આવી પડેચ્યા. કાબુલી અને રજપુતે વચ્ચે ભારે લડાઈ થઇ. તેમાં રજપુતાની હાર થઈને ભીમદેવ ત્યાંથી નાસી કચ્છમાં આવેલા થકાઢના કિલ્લામાં ભરાઈ ગયા. ભીમદેવના હારીને નાસી