પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭

સવ વસાવવામાં આવ્યું છે તે આજે પણ વિસલનગર કે વીસનગ- રના નામથી ઓળખાય છે. વાર્તા ૧૪ કુંવર મૂળરાજ એક વખત ગુજરાતમાં સખત દુકાળ પડ્યો. તેથી ખેડૂતા કર ભરી શક્યા નહિ. આથી રાજાના સીપાઈઓએ ખેડૂતાને પકડી તેમને અહિલપુર આણી રાજાની સમક્ષ ખડા કર્યાં. તે પેાતાના દુઃખની અંદર અંદર વાતચીત કા હતા. તે ભીમદેવના કુંવર મૂળરાજના સાંભળવામાં આવી. ખેડૂતાના દુઃખની વાત સાંભળી કુંવરની આંખમાં આંસું આવ્યાં. ધાડાપર્ બેસવાની કળાથી તેણે પાતાના પિતાને ખુશી ઔં ને તેના પાસેથી એવું વરદાન માગ્યું કે આ બધા પકડી આણેલા ખેડુ- તેને છોડી દેવા, ને તેમના કર માફ કરવા. રાજાએ કુંવરને માગેલું વરદાન આપ્યું, ને બધા ખેડુતાને કર માફ કરી ડી મૂક્યા. આ ધ્યાળુ રાજકુંવરનું ચેડા વખતમાં મરણ થયું. બીજે વર્ષે ગુજરાતમાં બહુજ સારા વરસાદ પડ્યો ને પુષ્કળ અનાજ પાયું. ખેડુતા એ વર્ષના કર લઈ રાજાને આપવા આવ્યા. રાજાએ માત્ર એકજ વર્ષના રાખ્યું પણ ખેડુતેએ તે બંને વર્ષના કર આપવાનો આગઢ કી. રાજાએ તે પરથી આ પ્રશ્નનું નીકરણુ કરવાને પંચ નીમ્યું. પંચે એવા ફેંસલા કર્યું કે પાછલા વર્ષની ઉપજમાંથી કુંવરના પુણ્યાર્થે ત્રીપુરૂષપ્રાસાદ નામનું દેવાલય બાંધવું.