પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯

32 પોતાના સ્વપ્નમાં થયેલા લગ્નની વાત કરી અને તેના સ્વપ્નના પતિને શોધી કાઢવાની પીતાને આજીજી કરી. ચંદ્રપુરીના ચીતા- રાએ તેને અનેક રાજકુંવરાની છબી ખતાવી પણ તેમાંના એકની પણુ છખી તેના સ્વપ્નના પતિની ન હૈાતી. છેવટે એક કુશળ ચીતારા ચંદ્રપુર આવ્યે તેણે રાજકુંવરીને ગુજરાતના રાજા કર્ણુની છબી ખતાવી. મીનળદેવીએ તર્તજ તે છબી ચેાતાના સ્વપ્નના પતિની છી તરીકે ઓળખી. રાજા જયકેશી આથી બહુજ ખુશ થયા ને તેણે પોતાના ગર્ તથા ખારોટાને મીનળદેવીની છબી સાથે અણહિલપુર મેયા. તેઓએ આવી કણુ રાજાને સર્વે વાતથી વૉકેફે કરી મીનળદેવીની છબી બતાવી, છબીમાં તે કન્યા બહુ સુંદર લાગવાથી કરણે તેની સાથે પર- છુવાનું કબુલ કર્યું. તર્તજ ગેર ચંદ્રપુર પાછા ગયા. કુવરીને અણુહિલપુર આણીને બંનેનાં લગ્ન કર્યાં. રાજા કરણે મીનળદેવીને પ્રત્યક્ષ જોઈ ત્યારે તેને માલમ પડ્યું કે તે છેતરાયે છે ને છમ્મીમાં તે જેવી સુંદર દેખાતી હતી તેથી તે સુંદર નથી—ઉલટી કદી છે. આથી તેણે મીનળદેવીને પહેલીજ રાત્રિએ તછૈડી તેને ત્યાગ કર્યાં, ને તેને જુદા મહેલમાં રાખી. આથી મીનળદેવીને હુજ દુઃખ થયું ને તેણે અગ્નિમાં પડી ખળી મરવાના નિશ્ચય કર્યું. કરણની મા ઉદ્દયામતીએ તેને એમ કરતાં અટકાવી અને તેના પતિસાથે સંસાર વ્યવહાર કરાવી આપવાની આશા આપી. એક વખતે કાશ્મીરની એક ગુણુકા અણુહિલવાડમાં આવી. રાજા તેના સંગીત તથા નૃત્યથી બહુ ખુશી થયા અને તેની સાથે