પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫

૪૫ દેશળના દગાથી અજ્ઞાન હતી તેણે દેશળના સાદ એળખી મહેલના ખરા ઉધડાવ્યાં. તરતજ ચાડા માણસ સાથે સિધ્ધ- રાજ મહેલમાં પેઠા અને રાણકદેવીના હાથની માંગણી કરી. રાણકદેવીએ સિધ્ધરાજના અત્યંત તિરસ્કાર કર્યો. આ વખતે રાણકદેવીના બે કુંવરા મા પાસે બેઠેલા હતા. મેટા માર્નેરી અગીઆર વર્ષના હતા. ને નાના ડગાયા પાંચ વર્ષના હતા. સિધ્ધરાજે આવેશમાં આવી નાના કુંવરને મારી નાખ્યા. જેવા તે મોટાને ઝાલવા ગયા તેવા તે તેની પાસેથી છટકી જઈ પેાતાની માની પછવાડે સંતાઈ જઈ રડવા લાગ્યા. આ વખતે રાષ્ટ્રક- દેવીએ તેને સારામાં શીખામણ દીધી તે હજીપણ જુનાગઢમાં અત્યંત લાગણીથી ગવાય છે. tr આ - માણેરા તું મારાય માકર ખા રાતિયા કુળમાં લાગે ખોડ ભરતાં મા ન સંભારિયે” સિધ્ધરાજે પેાતાના સૈન્યને આજ્ઞા કરી કે “કુંવરને મારા નહિ જો રાણકદેવી પાટણ નહિં આવે તે હું એને મારીશ. કુંવરને પણ પાછળથી સિદ્ધરાજે મારી નાંખ્યા. રાણકદેવીને સિદ્ધરાજ કિલ્લામાંથી બહુાર કાઢી પાટણ લઈ જવા માંડી, આ પ્રસંગે રાણકદેવીના વિલાપ તથા ગિરનાર પહાડ, પોતાના મહેલ, ખેંગારને ધાડા વગેરે જોઈને જે ઢીલગી- રીના ગીતા તેણે ગાયાં છે, તે અત્યારે પણ કાઠીઆવાડમાં અનેક જગ્યાએ ગવાય છે. રાણકદેવીને સિદ્ધરાજ લઈ જતા હતા તે વખત તેણે ગિરનાર તરફ જોઈ કહ્યું.