પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭

મહાદેવની નાની નાની હજાર ડેરીએ હતી. તે પરથી એ તળાવનું નામ સહુરત્રલિંગ તળાવ પાડવામાં આવ્યું છે. આ તળાવ ખાદાવવાને તેણે માળવાથી ધણા આડા લાવ્યા હતા, તેમાં જસમાં નામે એક એડણુ પાતાના ધણી સાથે આવેલી હતી. તે અત્યંત સુંદર હતી. સિદ્ધરાજ ઘણીવાર તે તળાવ ખોદાતું હતું તે વખતે તેનું કામ જોવા જતા હતા. આથી જસમાં તેના જોવામાં આવી. તેની સુંદરતાપર તે માહી પડ્યો. રાજા હંમેશાં તળાવ આગળ આવી જસમાને લલચાવવા પ્રયત્ન કરતા હતા. તેણે તેની સાથે લગ્ન કરી તેને પેાતાની પટરાણી બનાવવાનું પણ કબુલ કર્યું. પણ જસમાં તેની લાલચમાં ફસાઈ નહિ. તેણે સિદ્ધરાજને સારી શીખામણા આપી દુનીની ખોટી માહજાળમાં ના ફસાવવા ધણા સમજાવ્યે; પણ સિદ્ધરાજ જસમાના માહુ છેાડી શક્યા નહિ. છેવટે તેણે જસમાને મળા- ત્યારે પડી તેના મહેલમાં લઈ જવાના નિશ્ચય કર્યો. જસમાં તેને આ દુષ્ટ ઈરાદા સમજી ગઈ. પોતાના પતિ તથા બીજા આડાને આ વાતની તેણે ખબર આપી તેથી તે સર્વે રાતે રાત પાટણથી માળવા તરફ નાસી ગયા. સિદ્ધરાજને રહેવારમાં તે વાતની ખબર થતાં તે ડરવા લઈ જસમાને પડવાને પાછળ પડ્યા. રસ્તામાં એડેને તેણે પકડી પાડ્યા. સિધ્ધરા- જના સ્વારે તથા આડા વચ્ચે લડાઈ થઈ. તેમાં આડા પાઈ મુ. જસમાના ધણી પણ કપાઈ મુ. જસમાએ પોતાના ધણીને મરણ પામેલા જોઈ પેાતાના પેટમાં કટાર ખાસી આપ- થાત કર્યાં પણ સિદ્ધરાજના હાથમાં આવી નહીં. જસમાને