પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦

૧૭ રાજ્ય જંગલ આગળ ખાગ બગીચા ધુળકે રે. જેવા સુરજ આગળ તારાના ચળકાટ મારા જંગલની માજા તા માંધે મુલછે ૨૧૩ જસમા જંગલની વાતા તું આજ વીસારજે રે, મીઠાં નરધાંને સારંગી દેરાસુર, ગાયન સુણવાને કાતું મહેલ પધારજે રે ૧૪ રાજા નવ રીજું નરાં સારંગી સુર્થી રે, મેના મેર અપૈસે ટેન્યા છે મુજ કાન, વાતા કાયલના ઢાકાનીતા કહેતી નથી રૈ--૧૫. આઠણુ આવાતા ઉતારૂ મેડી માળીએ રે, રહેજો મિત્ર સહેાદર સર્વ સંબંધી સાથ. તમને પ્રિય જના માનીને નિશદીન પાળશું રે -૧૬ મારે આડણને ઉતરવા જોઇએઝુંપડી રે. મેડી માળે મુજને ચડતાં આવે ફેર, પડતાં પગ ભાંગે ૐ કાયા થાશે કુબડી ૨–૧૬ એડણુ આવા તે પીરસાનું મેવા ચુરમાં રે, ઝુલે હાથી ધોડા ગુર્જપતિને દ્વાર, તેને દેખીને હરખાશે આડણુ ઉરમાં ૩–૧૮ મારે એડને તા જોઈએ વાળુ ભેંસના હૈ, રાજા શું છે મારે ય હાથીનું કામ, દહીને દુધ મના મારે ભુરી ભેંસનાં ૨–૧૯