પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧

આડણ માગી લ્યોને આછા સાળુ આઢણાં રે, હીરા માણેક મેાતી સૈનાનાં શણગાર, આવી કંચનવરણી કાયાપર શાભે ઘણાં રે ૨૦ છાયલ ટકશે આછા સાતા ફાટી જશે રે, નાખું ધાસ ચણુાઠી ગંડી કંઠે હાર, પહેરૂં કુલ નણી માળા પરણ્યા રીઝો ૨૨૧ જસમા કહે મુજનેતું કેવા છે તારા પતિ રે, તારા જેવી સમજી નારી જેને ઘેર, એના જેવા સુખીએ આ જગમાં બીજા નથી રે-૨૨ પેલા કેડ કસીને કામ કરે મારા પતિ રે, જેના મેળીડામાં મહેકે છે બહુ ફુલ, જેની કાઢાળીના ધાથી ધરતી ધ્રુજતી હૈ—૨૭. જોને કામ કરતા ન્યાળે એ તારા ભણી રે, એના મનમાં તારા પુરા નહિ વિશ્વાસ, તારી બુઝન જાણે જસમા એ તારા ધણી રે ૨૪ રાજા સાચાને ભ્રય લેશ નથી સંસારમાં રે, મારા પતિને મારે સંપૂર્ણ વિશ્વાસ. હું તેા અન્ય જનને ભાઈ ગણી રહું ભારમાં રે ૨૫ જસમા રાણાને રાજાને હું તાબે કરૂં રે, મોટા મહુરથી પશુ ન આપે સામા ખેલ, તારા ઓગળ હું નવ અમલ ચલાવવા દર્ં ૨–૧૯