પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨

પર રાજા કાયા ને માયાપર ખળ નૃપનું વસ્યું રે; પ્રભુએ જીવ કર્યો છે. જુદા કાયામાંય. ભારે ભૂપતણું પણ તે પર નવ ચાલે કશું રે-૨૭ જસમા દૃઢતા તારી દેખી વિસ્મય થાય છે રે. આવા દંપતીને પણ આખર હાય વિયાગ. મિથ્યા આ જગના સુખ માટે મન મુંઝાય છે રે–૨૮ રાજા કાઈ ન જાણે કાલે મારું શું થશે ?, એવી અપ જીંદગી માણે આ સહુ લાક, સુખ પરલૉક પુરણ આપશે રે-૨૯ રૂડી રહેણી એવું કહીને જસમા ઢાપલી લઈ પાછી ફ્રી રે, રાયે લીધા વળતી પાટણ કરા પંથ, થઈ છે જસમાના પતિવ્રતની જેને ખાતરી ૨-૩૦ વાર્તા ૧૯ મી. સિદ્ધરાજ ને ચરોવાં સિદ્ધરાજ નાની ઉમ્મરના હતા તે વખતે માળવાના રાજા નવ- વાઁ એગુજરાતપર ચઢાઈ કરી હતી. તેનું વેર લેવા સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઈ કરી. આ વખતે નરવમાં મરણ પામ્યા હતા. અને તેના દીકરા યશેાવાં ગાદીપર હતા. સિદ્ધરાજ માર વર્ષ સુધી લઢીને યોવર્માને હરાન્યો. તેની રાજધાની લુંટી- લીધી. યશોવર્માને પકડી કેદ કરી લાકડાના પાંજરામાં ઘાલી પાટણ આણ્યો. પરંતુ પાછળથી ઉદાર મન ખતાલી સિન્દુ-