પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩

ચઢ રાજે તેને છેડી મુક્યા અને તેને માળવાની ગાદી પાછી સોંપી. સિદ્ધરાજે પ્રશ્નના સુખને માટે ઠેકાણે ઠેકાણે વાવ, કુવા, તળાવ, દેવળા, ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં. મૂળરાજે શરૂ કરેલુ રૂદ્રમાળનું દેવી તેણે પુરૂં કર્યું. ગુજરાતમાં જ્યાં જ્યાં જુના વાવ, કુવા, ધર્મશાળાઓ નજરે પડે છે તે બધા સિદ્ધરાજ જયસિંહુના બંધાવેલાં છે, એવી દંતકથા ચાલે છે. પ્રજા સુખી છે કે દુઃખી તે જોવાને તે રાત્રે વેશ બદલી નગર ચર્ચા જોવા નીકળતા, અને ખાસ કાળજી રાખી પ્રજાના દુ:ખા ટાળવા મહેનત કરતે. તેણે માળવા તી લીધા ને ઠેઠ મુંદેલખંડ સુધી ચડાઈ લઈ જઈ ત્યાંના રાજા પાસે છન્નુ કરાડ સેાના મ્હારા ખંડણી તરીકે લઈ પાછે આન્યા. ઉત્તરમાં આાબુની પેલી તરફ લેાર સુધી મુલક જીતી લીધા હતા. દક્ષણમાં કાલાપુર સુધી એની સત્તા ફેલાઈ હતી. આ મહાન રાજા ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી ૪૯ વર્ષ સુધી રાજ કરી પુત્ર ગુજરી ગયા. વાર્તા ૨૦ કુમારપાળ તમે આગળ વાંચી ગયા છે કે ભીમદેવના મોટા પુત્ર ક્ષેત્ર- રાજે ઉદાર મન ખતાની પાતે ગાદીએ ન બેસતાં નાના ભાઈ કણુને ગાદી આપી. એ ક્ષેમરાજને દેવપ્રસાદ નામના કુંવર હતા. દેવપ્રસાદના પુત્રનું નામ ત્રિભુવનપાળ અને ત્રિવનપાળના પુત્રનું નામ