પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪

કુમારપાળ હતું. સિદ્ધરાજને પુત્ર ના હાવાથી ગાદીને વારસ કુમારપાળ હતા. સિદ્ધરાજ નાના હતા તે વખતે કુમારપાળના પિતા ત્રિભુવનપાળે સિદ્ધરાજને રાજકારભાર ચલાવવામાં ઘણી મદદ આપી હતી. સિદ્ધરાજે પછીથી તેને લાટ દેશના સુબા બનાવ્યા હતા. પરંતુ પાછળથી સિદ્ધરાજ ને ત્રિભુવનપાળ વચ્ચે અણબનાવ થયા અને ત્રિશ્ચનપાળ પાતાના કુટુંબસાથે પોતાની જાગીર દેથળી ગામમાં હતી ત્યાં આવી રહ્યા હતા. સિદ્ધરાજે કપટ કરી ત્રિભ્રુવનપાળને મારી નાંખ્યા અને કુમા રપાળને પણ મારી નાખત, પણ તે વેશ બદલી નાશી ગયા, એટલે ખચવા પામ્યા. પેાતાની પાછળ કુમારપાળ ગાદીએ ના ભેસે એવી સિદ્ઘ- રાજની ખાસ ઈચ્છા હતી. તેથી કુમારપાળને પકડી મારી નાખવા એણે બહુજ તજવીજ કરી. કુમારપાળની એક અેનના લગ્ન સિદ્ધરાજના સેનાપતિ કહાનદેવ સાથે થયા હતા. કહૃાનદેવે કુમારપાળને સલાહ આપી કે તમે ગુજરાત છેડી નાશી જાઓ. પાઢણુની હું તમને ખખર આપતા રહીશ. આથી પાત્તાના કુટુંબને દેથ- ળીમાં મુકી કુમારપાળ જટા ધારી ખાવાના વેશ લઈ ઠેકાણે ઠેકાણે ભટકવા લાગ્યા. એક વખત પાટણમાં શું અને છે તે જોવાની ઈચ્છાથી બ્રાહ્મણના વેશ લઈ તે પાટણ આવ્યા. સિદ્ધરાજે બ્રાહ્મણાને મહેલમાં જમવા તેડ્યાં હતાં. તેમાં પણ ગયેા. પણ કાઈ એ એને એળખ્યા અને સિદ્ધરાજ તેને પકડી મંગાવવાની તૈયારી કરતા હતા. એવામાં એના તે