પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬

પ પ્રખ્યાત જૈન સાધુ હૈમાચાર્ય તથા સિદ્ધરાજના મંત્રી ઉદયને તેને આશરો આપ્યો. તે ગુપ્ત વૈષે સ્થંભતીર્થમાં ઉડ્ડયન- મંત્રીને ધેર રહ્યો. સિદ્ધરાજને એ વાતની ખબર પડી. એટલે તેને પકડવાને ત્યાં સૈન્ય મોકલ્યું. મધરાતે તે ઉદયનમંત્રીને ધૈરથી નાસી હૈમાચાર્યના અપાસરામાં ગયા. હૈમાચાર્યે તેને ભોંયરામાં પુસ્તકાના ભંડારતને સંતાડી ચાન્યા. સિધ્ધરાજના સૈન્યે આખા નગરમાં રોધ કરી પણ કુમારપાળ જડ્યો નહિ. તેથી તે થાકી પાછું ગયું. સૈન્યના ગયા પછી કુમારપાળે ભોંયરામાંથી ખહાર નીસરી મંત્રી તથા હૈમાચાર્યને ઉપકાર માન્યા. હૈમાચાર્યે તેનું ભવિષ્ય જોઈ તેને ખાત્રી આપી કે, “તમે જરૂર ગુજરાતના રાજા થશે” કુમારપાળે પ્રતિજ્ઞા લીધી કે હું ગુજરાતના રાજા થાઉં તા જૈન ધર્મ અંગીકાર કરૂં. પછી તે બંનેની રજા લઈ સ્થંભતીર્થંથી ચાલી ગયા. ભટક્તાં ભટક્તાં ઉજ્જૈન ઉજ્જૈનમાં સિદ્દરાજની માંઢ-. કુટુંબસાથે છાનામાને શ્રીસ્થળ આવી પહોંચ્યા ને ત્યાં રહ્યો. ગીની ખખર મળતાં ગુપ્તવેષે ( સિદ્ધપુર ) આવીને રહ્યો. ત્યાંથી ગુપ્ત વેષે એકલે પાટણ જઈ પાતાના અનેવી કૃષ્ણદેવને મળ્યું. એવામાં સિદ્ધરાજનું મરણ થયું. રાજ્યમાં કુમારપાળના પક્ષના અને એની વિરૂધ્ધના એમ બે પક્ષેા હતા. પણ છેવટે તેના ખનેવી તથા ઉદ્યયન્ મંત્રીની મદદથી કુમારપાળને રાજ્ય મળ્યું. આ વખતે તેની ઉમ્મર પચાસ વર્ષની હતી. રાજા થયા પછી પાતાની દુઃખી અવ-