પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭

પહ સ્થામાં જેમણે તેને મદદ કરી હતી, તે બધાના અને સારા અદલા વાખ્યા. ગાદીએ બેઠા પછી તરતજ તેણે જાહેર રીતે જૈન ધર્મ સ્વીકાર્યાં. તા પણ શૈવધર્મ પર તેણે ખીલકુલ વિરાધ ર્શાવ્યા નહીં. બંને ધર્મનું તે સરખી રીતે પાષણ કરતા હતા. મહમૂદ ગીઝનીએ નાશ કરેલું સામનાથનું દેવળ તેણે ફરીથી અંધાવ્યું. દેવળ અંધાઈ રહ્યું એટલે રાજા પાતે હેમાચાર્યને સાથે લઈ સેમનાથની જાત્રા કરવા નીકળ્યેા. દેવળના પગ- થી આગળ રાજાએ લાંબા થઇ મહાદેવને નમસ્કાર કર્યો. પછી મહાદેવની પુજા કરી પાતાના વજન જેટલું રૂપાનું નાણું અને તે ઉપરાંત હાથી, ધાડા, સાનું, ચાંદી વગેરેનું દાન કરી તે અણહિલપુર પાછા ગયા. કુમારપાળે ધણા જૈન દેવળા પણ બંધાવ્યા છે. તેમાં ખાસ કરીને એક પાટણમાં સુશક વિહાર અને હેમાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં ગેલિકા વિહાર એ જાણવા જોગ છે. કુમારપાળ ગાદીએ બેઠા પછી તેના અનેવી અણ્ણરાજ જે નાગર* અથવા સાંભરના રાજા હતા, તેણે ગુજરાત ઉપર ચઢાઈ કરી. પણ કુમારપાળે તેને સખત રાખ્યા. પાતાના અનેવી થતા હતા તેટલા ખાતરજ અને જીવતા રહેવા દીધા. અણીરાજે તેના બહુજ કાલાવાલા ર્યાં ત્યારેજ કુમારપાળે તેને પેાતાના ખંડીયા રાજા બનાવી ગાદી પાછી સાંપી. માળ- હાલનું અજમેર