પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯

પટે બાળપણનું નામ ચાંગદેવ હતું. તેમના પિતાનું નામ ચાર્મિંગ હતું. અને મારું નામ પાહિની હતું. તે જ્ઞાતીએ મેદ વાણીઓ હતા. એક વખત જ્યારે ચાંગદેવની ઉમ્મર પાંચ વર્ષની હતી ત્યારે દેવચંદ્ર આચાયૅ નામે એક જૈન સૂરી ધંધુ- કામાં આવ્યા હતા. ત્યાંગદેવનીમા પોતાના બાળકને લઈ સૂરીના દર્શન કરવાને ગઈ. બાળપણના ચપળ સ્વભાવને લીધે ચાંગ- દેવ રમતા રમતા આચાર્યની ગાદીપર બેસી ગયા. તેની આ હિંમત તથા અંગના લક્ષણા જોઈ આચાર્યને લાગ્યું કે જે આ બાળક દીક્ષા લેતા તેમહાન ધર્મગુરૂ થાય. બીજે દિવસે આચાર્ય સંધને એકઠા કરી સાથે લઈ યાચિંગ વાણીને ઘેર ગયા. આ વખતે ચાચિગ ધરમાં નહેાતા. તેની સ્ત્રી એલીજ ઘરમાં હતી. તેણે આચાર્ય તથા સંધના સારા આદરસત્કાર કર્યો. આચાર્યે માપાસે દીકરાની ભીક્ષા માંગી. માએ પાતાના ધણીને પુવાની પણ રાહુ ના બેતાં આચાર્યને ખાળક સાંપી દ્વીધા. આચાર્યે ખાળકને લઈ કર્ણાવતી આવ્યા. ચાર્જિંગ વાણીએ ઘેર આવ્યા ત્યારે તેને ખર પડી કે તેની સ્ત્રીએ છેક્શને આપી દીધા છે. આથી તે બહુજ ગુસ્સે થયા. પુત્રને ખાળતા ખાળતા તે કર્ણાવતી આવ્યા. અને આચાર્ય પાસે છોકરી પા। માંગ્યા. પરંતુ ઉડ્ડયનમંત્રી તથા બીજા જૈનાના સમજા- વ્યાથી તેણે પેાતાના પુત્રને આચાર્ય પાસે રહેવા દીધા. આઠ વર્ષની ઉંમરે ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. આ વખતે વચંદ્રચાર્યે તેનું નામ બદલી સેામદેવ નામ પાડ્યું. નાનપણુમાંજ અજાયબી જેવું બુદ્ધિખળ બતા