પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧

$2 વાર્તા ૨૨. અજયપાળ અને આળ મૂળરાજ કુમારપાળને પુત્ર ન હાવાથી તેને ત્રિજો અજ્યપાળ ગાદીપર આવ્યા. તે ધર્માંધ તથા ધાતકી હતા. કુમારપાળે બંધાવેલા કેટલાંક જૈન દેવાલયેાને તેણે નાશ કર્યો. તેમ કુમારપાળના વખતના પ્રધાનેા તથા સારાને તેણે બહુ ધાતકી રીતે મારી નંખાવ્યા. એની આવી વર્તણૂંકને લીધે તે લાંબા વખત રાજ્ય કરવા પામ્યા નહિ. ત્રણ વર્ષે રાજ્ય કર્યાં પછી એનાજ મહેલના દ્વારપાળ વિજયદેવે તેના પેટમાં કઢાર મારી તેના જીવ લીધે. એના મરણુ પછી એના કુંવર મૂળરાજ ગાદીએ બેઠા. ઇતિહાસમાં તે મહમદ શાહમુદીન બેરી. મૂળરાજ બીજોકે ખાળમૂળરાજના નામથી એળખાય છે. એણે માત્ર બેજ વર્ષે રાજ્ય કર્યું છે. એની ઉંમર નાની હૈાવાર્થી અની મા નાયકાદેવી તથા એના કાંકા ભીમદેવ રાજકારભાર ચલાવતા હતા. એના વખતમાં ગીઝનીના બાદશાહ શાહબુદ્દીન ધારીએ ગુજરાતપર ચઢાઈ કરી. પણ ખાળરાજાના કાકા શુરા ભીમદેવે તેને હરાવી નસાડી મુક્યા. આ બાળરાજાનું મૃત્યુ થયા પછી. તેને ઢાંકા ભીમદેવ ગાદીએ બેઠા.