પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪

આયુષત્તિને મદદ કરી એટલે તેમની સાથે લડવાના હતા. આથી આબુથી તે બારાબાર અજમેર ગયા. પણ અજમેરના રાજકુંવર શુરા પૃથ્વીરાજે ભીમદેવને હરાવી લડાઈમાં તેના એક હાથ કાપી નાંખી તેને પાણ ડુઠાવ્યા. આ હારથી ભીમ બહુજ ઉધરાઈ ગયા તા હતા એવામાં ચૌહાણા સાથે લડાઈ કરવાનું બીજું કારણ મળી આવ્યું. ભીમના કાકા સારંગદેવને સાત દીકરા હતા. તે બહુ અડાદુર હતા. પણ કાંઈ કારણથી ભીમદેવસાયે તેમને અણુમનાવ થયા. અને તેઓ બહારવટે નીકળી પડ્યા. ઘણા વખત તેમણે સારમાં લુંટફાટ કરીને ધીમે ધીમે એટલા ત્રાસ વરતાવ્યા કે ભીમદેવને જાતે સાર્ડ જવું પડ્યું. તે સારમાંથી નાસી અજમેર જઈ સામેશ્વર તથા પૃથ્વીરાજને આશરે જઈ રહ્યા. ત્યાં કાંઈ કારણુથી ઝગડા થયા અને અજમેરના ચૌહાણાએ આ સાતે ભાઈઓને મારી નાંખ્યા. પેાતાના પિત્રાઈ ભાઈઓને ચૌાણાએ મારી નાંખ્યા એ ખર અણહિલવાડમાં આવી એટલે બળતામાં ઘી હૈમાયું. ભીમદેવ બીજી વાર ધણુંજ માઠું લશ્કર લઈ અજમેરપર ચઢાઈ કરી. આ વખતે પૃથ્વીરાજ અજમેરમાં ન હતા પણ પેાતાની માના બાપના વારસ તરીકે દિલ્હીની ગાદીપર બેઠા હતા. પૃથ્વીરાજના ખાપ સામેશ્વર ભીમદેવની સામે લડવા આન્યા. જખરી લડાઈ થઈ તેમાં ચૌહાણાની સખત હાર થઈને સામેશ્વર મરાયા. ભીમ જીત ી અણહિલવાડ પાછે આન્યા.