પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭

વાર્તા ૨૫. સાલૈંકીઓની પડતી. કુતુબુદીનના પાછા ગયા પછી ભીમદેવે અણહિલપુર આવી શ્રી ગાદી મેળવી. પરંતુ વારંવાર ચાલતી લડાઈઆને લીધે તે નબળા પડી ગયા હતા. ધડપણને લીધે એનામાં પહેલા જેવી શક્તિપણુ રહી નહેાતી. એના રજપુત સરદારા પણ ગુજરાતના નાના નાના ભાગે બચાવી પડવા લાગ્યા. કાઈ હુવે એને ગાંઠતુ નહાતું. એવામાં ઈ. સ. ૧૨૪૧ માં એનું મરણ થયું. એના મરણપછી એને દીકરા ત્રિભુવનપાળ ગાદીએ બેઠા પણ તરતજ ધોળકાના રાણા વિશળદેવ વાધેલાએ તેને ગાદી પરથી ઉઠાડી મુક્યા. અને પોતે રાજા થયા. આ રીતે સાલંકી વંશના અંત આવ્યા. ભેાળા ભીમદેવ અને ખાળ મૂળરાજના સમયમાં ગુજ- રાતીઓએ સમુદ્ર પ્રયાણુ રીવા વગેરે ઠેકાણે સંસ્થાના સ્થાપેલાં છે.