પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮

પ મકરણ ૩ જ. વાર્તા ૨૬. વીધવળ વાધેલા વાધેલા વંશના મૂળ પુરૂષ અણ્ણરાજ હતા. તે કુમારપાળની માસીના દીકરા થાય. સંકટસમયે અર્ણોરાજે કુમારપાળને સારી મદદ કરી હતી. તેથી કુમારપાળે તેને અણહિલવાડથી દશ પંદર માઇલને ઈંટે વાધેલ નામનું ગામ બક્ષીસ આપ્યું હતું. ને તેને પેાતાના એક સામંત બનાવી પેતાના અંગરક્ષક તરીકે અણહિલવાડમાં રાખતા હતા. આ ગામ ઉપરથી અણુરાજના વંશજો વાધેલા કહેવાય છે. વાધેલ ઉપરાંત અણુરાજે પેાતાના ખાપ ધવલના નામ ઉપરથી- ધવલગઢ નામનું નવું ગામ વસાવી તેને પેાતાની ગાદીની જગ્યા ઠરાવી. એ ધવલગઢ આજે ધોળકાના નામથી ઓળખાય છે. અણ્ણરાજના પુત્ર લવણુપ્રસાદ ભેાળા ભીમના પ્રધાન હતા. તે બહાદુર લવૈયા હતા. પાછળથી ભેાળા ભીમદેવ જોડે અણબનાવ થયા તેથી તે અણહિલવાડ છેડી પેાતાની જાગીર ધાળકામાં રહેવા લાગ્યું. લવણુપ્રસાદના પુત્રનું નામ વીધવલ હતું. એ એના ખાપના કરતાં પણ વધારે ચાલાક અને અાદુર હતા. લવણુપ્રસાદે તેને પેાતાની હયાતીમાંજ રાજ્ય- કારભાર સાંપી દ્વીધા હતા. વીધવળે વસ્તુપાળ તથા તેજ-