પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯

પાળ નામના બે બહાદુર અને ચતુર વાણીઆઓને પેાતાના પ્રધાન નીમ્યા હતા. આ વીધવળ પૃથ્વીરાજ સામેની લાઇમાં ભેળા ભીમદેવ તરફથી લવામાં હતા. અને તેની બહુાદુરીના પૃથ્વીના કવિ ચંદબારેટે પણ પોતાના પુસ્તક પૃથ્વીરાજરાસામાં પુષ્કળ વખાણ કર્યાં છે. લવણુપ્રસાદ તથા વીધવળ ધારત ના ભેળા ભીમને ગાદીપરથી ઉઠાડી મુકી આખા ગુજરાતની ગાદી લઈ શક્ત. પરંતુ બે આંખની શરમને લીધે તે ભીમદેવની સામે ખુલ્લી રીતે બહાર પડ્યા નહિ. તેમ તે ધણા મુલક જીતી લીધા. તાપણુ પેાતાની જાતને રાજા કહેવડાવતા નહિ. માળા ભીમની નબળાઇનો લાભ લઈ ધણા ખંડીઓ રાજા અને જાગીદારી સ્વતંત્ર થઈ ગયા. તે પ્રમાણે લવણુપ્રસાદ પણ સ્વતંત્ર થઈ ગયા. તેને તથા તેના પુત્રે આજુબાજુના પુષ્કળ મુલક જીતી લઈ અહિલવાડ કરતાંપણ વધારે વિસ્તારવાળું ને જરૂં રાજ્ય સ્થાપ્યું. પ્રથમ તે ભેળા ભીમના ખંડીઓ રાજ્રને જીતી લઈ અધાને પેાતાના ખંડીઆ રાજાએ બનાવ્યા. પછીથી વોરધવળ અને તેજપાળે સૌરાષ્ટ્ર પર ચઢાઈ કરી. સૌરાષ્ટ્રની રાજધાની વામસ્થળી પાસે આવી પહેૉંચ્યા. વામથળીમાં વીધવળના સાળા સાંગણ અને ચાખૂંડ રાજ્ય કરતા હતા. તેમને હરાવી વીરધવળે સૌરાષ્ટ્ર જીતી લીધું અને ત્યાંથી પુષ્કળ દ્રવ્ય થઈ તે ધાળકે પાછા આવ્યા. ત્યાર પછી વીરધવળે પૂર્વે ગુજરાત- પર ચઢાઈ કરી. ગાધાને રાજ્ર ધુંધળ બહુ દુરાચારી હતા. અને જે વણુજારા ગુજરાતના બંદરીએ માલ લાવતા તે લુંટી લેતા