પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫

પ રાજાનું પદ ધારણ કર્યું. આ રીતે ત્રણä વર્સ પછી સાલકી વંશના અંત આવ્યા ને ગુજરાતની ગાદી વાધેલા વંશમાં ગઈ. વિશળદેવ વાધેલા વંશના પહેલા રાજા ગણાય છે. એણે બહુ સારી રીતે રાજ્ય કર્યું, તે ગાદીએ બેઠે કે તરતજ કર્ણાટકના રાજાએ પેાતાની કુંવરીના સ્વયંવર રચ્યા ને તેમાં હિંદુસ્તાનના બધા હિંદુ રાજાઓને આમંત્રણ કરવામાં આવ્યું. વિશળદેવ આ સ્વયંવરમાં ગયા હતા. રાજકુંવરીએ તેને વરમાળા આપી– અને ઘણા મોટા ઠાઠમાઠથી તેના લગ્ન કરવામાં આવ્યાં. કાબુલી લૉકાએ નાશ કરેલા ગુજરાતના બધા દહેરા એણે ફ્રી સમરાવ્યા. એણે વિશલનગર તથા ભાઈના ક્લ્યિા બંધાવ્યા. એના વખતમાં ગુજરાતમાં ત્રણ વર્ષ સુધી લાગલાગટ વરસાદ નહિ આવવાથી ભયંકર દુકાળ પડ્યા હતા. પણ આ દયાળુ રાાએ બહુ સારી વ્યવસ્થા કરી એક્પણુ માસ તથા ઢારને મરવા દીધું નહિં. આ ભલા રાજાએ ઈ. સ. ૧૨૧૮ થી ૧૨૪૨ સુધી માત્ર ધોળકાની ગાદી ઉપર રાજ્ય કર્યું. અને ૧૨૪૩થી ૧૨૬૧ સુધી આખા ગુજરાતપર રાજ્ય કર્યું.


- વાર્તા ૩. કરણ ધેલા અને ગુજરાતમાં હિંદુ રાજ્યના અંત વિશળદેવના મરણ પછી વાધેલા વંશના અરજુનદેવ તથા સારંગદેવ નામના એ રાજાએ ગુજરાતની ગાદીપર આવ્યા. તેમના વખતમાં કંઈ જાણવાજોગ અનાવે અન્યા નથી. અહિ-