પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬

st લવાડની ગાદી ઉપર છેલ્લા હિંદુ રાજા કરણ ધેલા ઈ. સ. ૧૨૯૫ માં બેઠા. તે શુરા પણ અવિચારી હેાવાથી કરણ ઘેલા- ના નામથી એળખાય છે. કરણના પ્રધાનનું નામ માધવ હતું. તે નાતે નાગર હતા. તેના ભાઈનું નામ કેશવ હતું. તે મૂળ કચ્છના રહેવાથી હતા. નેકરીની આશાએ તે અણહિલવાડ આવ્યો ને બુદ્ધિબળથી છેવટે પ્રધાનપદ પહોંચ્યું।. માધવને સ્વભાવ બહુ ખારીલા અને મમતી હતા. પાતાને લગારપણ નુકશાન કરનારનું વેરવાન્યા વગર તે કી રહેતેજ નહી. તેના ખારીલા સ્વભાવવિષે એક એવી વાત ચાલે છે કે એક વખત રસ્તે ચાલતાં અને એક કાંટાનું ઝરડુ વળગ્યું. આ વખતે તેની પાસે કાંઈ થીઆર ન ાવાથી તેણે હાથ વતી ઝરડુ કાડી નાંખ્યું, અને પેાતાને ઘેર ગયા. પણ ઘેરથી થાડી વારે એક કુંવાડા લાવી આખા અડાને તેણે થ૮ મૂળથી ઉખેડી નાખ્યું. આ માધવ પ્રધાનની સ્ત્રીનું નામ રૂપસુંદરી હતું. રૂપાળી હતી. રાજા કરણના તે જોવામાં આવી. માધવને કાંઈ કામ બતાવી કચ્છ મેકલી દીધા, અને રૂપસુંદરીને પકડી આણવા વેતાના સીપાઈ માધવને મોકલ્યા. પાતાની ભાભીને બચાવ કરવામાં તેના ભાઈ કેશવ કપાઈ મુ. રાજાએ રૂપસુંદરીને બળાત્કારે પકડી પાતાના મહેલમાં રાખી. આ વાતની ખખ્ખર પડી કે તરતજ તે દિલ્હી ગયા. દિલ્હીના બાદશાહુ અલાઉદ્દીન ખીલને પુષ્કળ ઉશ્કેરી તેની પાસે ગુજરાત ઉપર ચઢાઈ કરાવી. કરણરાજા બહુજ બહાદુરીથી પણ તેની હાર થઈ અને તે અહિલવાડ છેાડી દક્ષિણમાં લા તે બહુ તેથી તેણે