પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭

Ce નાશક જીલ્લાના ભાગલાણ ગામના ક્લિલ્લામાં નાસી ગયા. રાતના હિંદુ રાજ્યના આ રીતે અંત આવ્યા ને ગુજરાતમાં ઊના મુસલમાન બાદશાહના અમલની શરૂઆત થઈ. કા જેવી રીતે કાકુએ પાતાના દેશપર પરદેશી રાજાપાસે ચઢાઈ કરાવી દેશને પાયમાલ હતા તેવીજ રીતે માધવેપણુ ગુજરાતપર મુસલમાને પાસે ચઢાઈ કરાવી, હિંદુ- રાજ્યના નાશ કરાવ્યા તે પેાતાની ભૂમીને પરતંત્ર બનાવી. પેાતાના આવા દેશદ્રેાહી કૃત્યથી માધવે પેાતાનું મ્હાં કાળું કર્યું છે. બાળકા તમે યાકુ તથા માધવ જેવા દેશદ્રાહી અને રાજ્યદ્રાહી અલ્લાઉદ્દીન. ના થતાં, સુરપાળ અને વસ્તુપાળ જેવા વ્રુક્ત અને રાજ્યભક્ત થજો. આટલા ખધા વર્ષો થઈ ગયા પણુ હજીએ આપણે કાઠુ અને માધવને તિરસ્કાર કરીએ કે. કરણ રાજાનું કૃત્ય બહુજ પાપી હતું. રાજાઆએ તે પારકી કે પેાતાની મા મ્હેન જેવી ગણવી જોઈએ. એના પાપની ઈશ્વરે એને વ્યાજબી શીક્ષા કરી છે. પરંતુ માધવનું આ તા ધીકારનેજ પાત્ર ગણારો. પાતાના દેશ ઉપર પર- એ પાસે હુમલા કરાવ્યા તેના કરતાં બીજી કાઈ રીતે કણુ રાજાપર વેર લેવું હતું.