પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
298
ગુજરાતની જય
 


"શાનો ?'

“પરણવાનો.”

"છાનો મર છાનો, મોટા વિદ્વાન !."

એ હાંસીમાં લવણપ્રસાદની મનોવ્યથા વિરામ પામી અને વસ્તુપાલે વૃદ્ધ ક્ષત્રિયના ખાનદાન હૃદય પર મેલો વિજય મેળવ્યો.