પૃષ્ઠ:Halarada.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેટા ! સો જાની !
[હિંદુસ્તાની]

બાબા તેરે બારે હજારી આયા સૂબેદાર
મૈયા તેરી સદા સોહાગન, બચ્ચે પર કુરબાન
બેટા સો જાની !

તેરી રે બલૈયાં લૂં, સો જાની.
આગરેકા ઘાઘરા બુરાનપુરી કોર
ભાવનગરકી ગોરી લોંડી, ખડી હિલાવિન દોર
બેટા સો જાની. – તેરી રે૦

પીપલ બાંધું પારણા ને નીચે બિછાવું ચીર,
આતે જાતે ઝોલ ડાલું, સો જા મેરા વીર
બાલક સો જાની. – તેરી રે૦


નિજ નિજ બાળા રે
[મરાઠી]

નિજ નિજ બાળા રે
ઝોકે દેત મી તુજલા.

સુતાર ઉત્તમસા
તુજ સાઠી બનવિલા
પાળણા રંગાંત મનવિલા
ચહુ બાજુની ચિમળ્યા મોર બસાવિલે
પાળણ્યાત કૃષ્ણ નિજવિલે
 – નિજ નિજ બાળા રે.

ઝોકા દેતા હાત દુઃખલા
ગાણા ગાતા કંઠ સુકલા.
બગા બાયા ! તુ હરિ પાલણ તૂટલા
ના જનૂ ખડા બરા રુટલા
તુઝા સાટિ પાલણ ગુટલા
 – નિજ નિજ બાળા રે.

હાલરડાં
૨૬૯