પૃષ્ઠ:Hu-Pote.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સાતમે વર્યું કે અમે વર્ષે અમને ગામઠી નિશાળે મૂક્યો. તે વખત હાલ પણું યાદ આવે છે. માટી અમદાવાદી પાઘડી પહેરીને બે મહેતા એક આગળને ને પછવાડે છોકરાઓની સાથે આવ્યા. અમા ગોટલાની પાસેના રસ્તા ઉપર બધા છોકરાઓને પલટણની હારમી પડે ગોઠપીને શીખામણુની ધાત, રારસ્વતીને પધારવાનાં ગીત ગાઉં માંડવે પછી ગેટ મહેતા જેવા ઘરમાં આવીને અમે સારાં, કપડાં ઉતા પહેલા ત્યાં હાજર હતા, અને મહેતાજીએ સરસ્વતીની પૂજા કરાવી પછી જેલાલને મારા પિતાએ પાઘડી ધાવીને ગાળ ઘા છેકરાને વેચ્યા પછી જેઠાલાલ મહેતાજી મેટી પાઘડીની સાથે આગળ રહયા અને મારો ભાઈ. વિશ્વ ને હું મહેતાજીની પછવાડે પાટી ઉપર કકુશલ નાખેલી પાટી છે હાથમાં ઝાલીને નિશાળ તરફ ચાલ્યા, સેના રૂપાનાં ઘરેણું પિ હતાં તે વેળાએ ખુશી થનો હતો કે દિલગીર થતું હતું તેનું મને હમણાં ભાન નથી. પણ હું અનુમાન કરું છું કદાચ દિલગીર છે હોઈશ કારણ કે, નિશાળે ભણૂવાનું મને ગમતું નહોતું. નિશાળે અને મુ ખરે પણ શું ત્યાં ઘણુ દહાડાં ભણ્યા ગયે નહિ. કારણું કે ચેડા દિવસમાં મને માતા આવી એટલે શીતળ નીકળવા, તે રીતના ધા હતા. આનું છે, આખું શરીર શીતલાથી ભરેલું હતુ મેટાં મેટાં નારાં પડમાં હતા, એભાન અવસ્થામાં કેટલાક દિવસ પડશે કતે, લે એ મારી આશા છેડી, તેથી માએ શતળા દેવની બાધા લીધી, જે હું જીવું તે શીતળા દેવીની પાસે માથે જોડો લઈને આવું. તથા ગળવું ખાવું નહિ એવી બાધા લીધી, ઈશ્વરની કૃપાથી હુ કંઇક સારે થશે, માએ બાધ મુકવા મટે સારું વસ્ત્રાભૂષશુ પહેરીને લોકેને તરીને બેઠા હાથી વાજતેગાજતે. બૂલેશ્વરમાં રીતળાદેવીની પૂજા કરવા લઈ ગઈ, તે વેળાએ એક નાને સરખે વડે થયા હોય એવું યાદ આવે છે, પછી ત્યાં પૂજ કરીને બ્રાહ્મણને મારા બાપે સારી દક્ષિણ આપીને વાજતેગાજતે ઘેર આવ્યા અને કેટલાક રાગાઓને જમામાં આ રીતે એક મૂઠી ઘાત ગઈ પશુ તેની નીશાની મુખ ઉપર તથા જીમપર મૂકીને ગઈ એટલે આ