પૃષ્ઠ:Hu-Pote.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

(૧૧) . પરની વાડ પર જાત જીતના નેતા પમરેલા જસ્થાતાં તે તેથી આખા વને જાણે લીલી સાડી પહેરી ને અને વિશ્વમાં વચ્ચમાં જાત જાતના કુલ ખીલીને જાણે બુટાદાર સાડી પહેરી હોય એવું ભાસતું હતું. બે ઠેકઠેકાણે બે ચાર ઝુંડા આગરીઓને દેખાતો, આગરીઓ એ પહેલાં બ્રાહ્મણ હતા પણ પિરયુગીઝના વખતમાં તેઓ પ્રિતી થયા, તેઓ લાલ મનાતની ટોપી પહેરે છે અને બાઈડીઓ માઠી જે રી શાહી પહેરે છે તેઓ રોપારા વસઈમાં - ખેતીવાડી કરીને પિતાને ગુજારો કરે છે. તેમાં હું પડ બહુ સુંદર હોય છે, એટલા ઉપર એક ક્રાંચ હોય છે અને તેઓ બહુ માયાળુ છેષ છે. 'પડાની આસપાસ ભૂંડ ફરાં કરે છે. આસપાસ શેરડીનાં વન, કેળનાં વન હોય છે, અને પાણીના રેટને અવાજ તથા ગેરડી પીલવા ચીચી કરને અવાજ સંળાય છે. આમાસ લીલા છમ સરખા ઝાડે તથા વે'ધાએ ઉગેલા હોય છે, તે જાણે એક એક આશ્રમના જેવું લાગે છે મારી ભાના કાકાને ધ વ્યાજથી આગરીમાઓને ધીરને હતું તેથી ત્યાં જ્યાં લાલામામાં અમને લઇ તા, ત્યાં ત્યાં બધી જગા૫ર માન" મલતું તથા ખબર અંતર પૂછાતી હતી, તેમજ શેરડીને રસ પાતા હતા, તો શેરડીના ભાર આપતા હતા બારના ૧૭ વાગતેથી અમે ઘરમાંથી નીકે સાંઝે છ રાત વાગે રોડીને રસ પીને તથા ગેરડીના ભાગ લઇને પાછા આવતા હતા જ માં જતા હતા, ત્યાં ત્યાં ઘણું ઘણું જોવાનું મળતું હતું. અને રિચનાનું એક ઉત્તમ દૃષ્ટાંત મલતું આવી રીતે કુદરતી જગમાં નેવાથી ઈશ્વરને મહિમા મારા જેવાને યાદ આવને તે કે નહિ તે વિશે કે હાલમાં કહેવાને અસમર્થ હું પણ આટલું તે યાદ આવે છે કે મેદાનમાં લીલા ઝાડ જેવાથી ગાડી ઘણું વરાથી ચલવાથી તેમજ મા રસ પીવાથી આનંદ તે તે તે - જ્યારે મારી આઠ નવ વર્ષની ઉમ્મર થઈ ત્યારે ભાર આપની અયસ્થામાં બહું કૅર પડશે. સારી આવક થતી, તેમજ માન તથા પ્રતિષ્ઠા પણુ જામી. મારા દાદા ભૂલેશ્વરની પાસે એક દુકાન લઈને પિતાનું કામ કરતા હતા, તે પણ કમાતા હતા, મારે એને કાઠે જેને અમે કબ કા