પૃષ્ઠ:Hu-Pote.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

(૧૩) તેર ઘટીએ ત્રણ તૈયાર થઇ, તેમાં બહુ દળવાનું રાખ્યું. બજારમાંથી ઘટ્ટ દળાવવા આવતા તેની પતા. આવી રીતે પેદાસમાં ઉદ્ધિ કરી. જે ઘરમાં કારખાનું હતું તેના પરવાળાએ ૬૦ રૂપીઆ મહિને વધાર્યું તે પણ ત્યાં જ કારખાનું રાખ્યું. ત્યાર પછી કાગળનું કારખાનું કરવાનો આરંભ કર્યો તેને માટે એક મોટું પીપ બનાવડાવ્યું અને બધે સામાન દેશી બનાવ્યું હતું જાળી વિલાયતથી મંગાવી તેનું કામ હળવે હળવે થતું હતું. એટલામાં એક ઘર વિચાતું લીધું, રાતદહાડે સરખાનાનું કામ ચાલતું હતું. • પ્રકરણું ૪ થું. એક નિશાળ અને બાહ્ય કાળની છાસા, એ અરસામાં અમે બે ભાઇઓ ખેતવાડીની કગથજી નસરવાન પટેલની અંગ્રેજી સ્કુલમાં ગયા. કારણ કે તે જગથની રહીટથી પામે હતી. રાઈ અભને ગુજરાતી માતરના કલાસમાં દાખલ ર્ય, ત્યાં બીજી ચાપડી શરૂ કરી, ત્યાં બધા પારસીના છોકરાને ભણુતા હતા, હજી પણ તે રક્ત છે. ત્યાં પહેલો માસ્તર આશારામ કરીને હા તે નડિયાદ , છેડા વર્ષ ઉપર તેને નડિયાદમાં હું મને હવે, તે માતર ગામઠી નિશાળના મહેતાછ કરતાં કંઈક સારો હતો, બહુ પાન ચાવે , પબુ ભણાવકવામાં જેટલું જોઇએ તેટલો સારો નહોતે. ત્યાર પછી ત્રીજીમાં હમે ચયા. , પળે થમાં હરજીવન ઉત્તમરામ માસ્તર આભે. તે એબડું બેલને કને, તેને બધા ઘણા ખીજવતા તથા પકવતા હતા, તેમાં ૫૭ કંઈ ભણાવવાછાં માલ નહે. તેણે કેટલાંક પુસા બનાવ્યા છે, ભલારામનું નાટક, વસત ના ઈષાદ્રિ પુસ્ત બનાવ્યાં હતાં, તે કવિતા પણ લખે છે. તેણે દિ. બા, મણિભાઈ જસભાઈને વારમાં કવિતા રચીને બુમાં હિ મેન ડૉ. તે ઘડાં વર્ષ ઉપર મરી ગમે છે, તેની વિઘા ડીજ હતી, પણ ખુશામત ? જબર હને તેથી તેનું નસીબ વર્ષ. ત્યાર પછી રામ