પૃષ્ઠ:Hu-Pote.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

( ૧૫ ) તે તે. હું દરરોજ કંઈને કંઈ નવું શીખી આવત. શી રીતે ઇન ચાછે છે, તાન્ન એ છે, પાણી કુવામાંથી ઉપર ટાંકીમાં,ી રીતે આવે છે, યદિનું જ્ઞાન અને નૈનપણુથી થયું હતું. રસ્તામાં ગ્યાસ શી રીતે થાય છે તે પણ મારા બાપે મને નાનપણમાં સમજાવ્યું હતું કાપડ કેમ વણાય છે, , ચાગગાડી શી રીતે ચાલે છે, કાગળે ઉતારી તેયાર થાય છે, તે પણ મને દેખાડીને સમજાવ્યું હતું. નાનપણુધી મને જોવાનો બહુ શોખ હતો. અમે જે ઘરમાં રહેતા હતા તેના ઓટલા ઉપર અમારી જાતને એક વૃદ્ધ - બસની આંકણી તથા સિસમની રેતદાન કરતો હતો, તે જે. કલાકના ક્લાક ત્યાં હું બેસી રહે. શારીતે અાંકણું બરાબર થાય તેને માટે કંપસથી ઘરે ઘડિયે બધી તરફ જોવું. ત્યાં વધારે કરી હોય ત્યાં માટલું, પછી ફરીને રેતદાનીમાં કાણું પાડીને આદરથી છેલીને ઉપ હાક મારીને તેને છેદ પફવા તેને રંગવું વગેરે હું જોતો. તે કઈ કઈ વખત લાખને લાવીને એક લાકડાની ચીપને ગરમ કરીને તેના ઉપર લાખ વળગાડીને પછી તેને આગ ઉપર પગલાવીને તેને ફરી લાખ વળગાડીને પછી તેને આગ ઉપર પાંગળાવે આવી રીતે એક રા થયા પછી તેમાં જાત જાતના રંગ ભેળવીને ખૂબ જેસ્થી લાખને ભસનાને બધે રંગ ભેળવે પછી તેની પાટી પાડીને સૂવે પછી તેને લાકડા ઉપર લગાડે તેની પાલીસ કરે તે બધું હું જેતે. આવી રીતે દરેક ચીજ આપની સામે પડતી, તે ધ્યાન લગાડીને હું જો તે, અને તેના વિશે પ્રાન હાસલ કરતો હતો. અને બાપને વારેવાર સવાલો પૂછીને તેમાં વધારે કર્ત. ભાર દઇની ભૂલેશ્વસ્તી પાસે છાપવાની દુકાન હતી તેમાં પણ જઈને ૨ગ કાપડ વગેરેનું જ્ઞાન કે. મેળવને; તેમજ તેની પાસે હાથી દાંત• ચૂટ કરનારની દુકાન હતી ત્યાં શીરીતે ચેડા કરે છે તે જોતા તથા શરીરીતે કચકડાની વીંટી તથા ચૂડા થાય છે તે જોતા. તેમજ ને ત્યાં થઈ ગફસના કામમાં હાથી દાંત સુખડ તથા જમતને શી રીતે વાપરે છે કે જેને. આવી રીતે નાનપણામાં જોવાની ઈમા હતી. હું સ્ત્રીઓને જોઇને બહુ શરમાતો હતો. રામાટે . - રમા હતા તે દમણ અનુભવી રસ્તે નથી. હું મારા સગાંની સ્ત્ર