પૃષ્ઠ:Hu-Pote.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

(૩૩ ) * જઈશ નહિ. કેટલાને સમજાવીને તે બંધ રાખ્યો, વિચાર ઉત્પન્ન શહું શું આ સ્વપ્ન જોઉછું, મને સ્થમા જેવું ભાસવા લાગ્યું. મને વિચાર વગરનું થયું, હું માન જે બની ગયું. થોડીવારે ચિંતા વધારે બળીને લાકડાં નીચે પડવા લાગ્યા. કેટલાકે મા વાંસ લઇને લાકડાને બરાબર ક્યા પછી મુદુ રાખ થયું તેના બાકીનાં હાડકાં સમુદ્ર ઉપર નખાન્યાં. અમારાની રાત્રિ હની, સમુદ્રમાં માની છેત્રી રાષ્ટ્ર નાખી, હવે આ જગતમાં કઈ પણૂ નીશાની રહી નહિ, પછી ઘેર આવ્યા, દન દહાડા પછી માની ઉત્તર દિયા બ્રાહ્મણે કરાવીને રવીવાસ અપા. — પાના નામમાં જે મધુરતા છે, જે દુ:ખ હારક શક્તિ છે તેવી શક્તિ બીજામાં છે કે નહિ એ સંદેહ છે, દુઃખમાં માનું નામ રદ આવે છે. એ આ જગતની અધિદાત્રીની પ્રતિમા છે, જગતમાં મા નામની વસ્તુ * નહિ હોત, તો જગત રહી શકત કે નહિ તે સંદેહ પડવું છે. માત્ર ધને રાહારી હોય છે, તે દયાની યુતી હોય છે, તે કરૂણાની પ્રતિમા હોય છે તે ગુણમાં મારી માં પણ ભૂષિત હતીમારી માં અજિકાળને ૨પરેલો ધર્મ માનતી નહોતી, તે આજકાળના જેવી સુધરેલા ઘરની જીના જે ઘન સંબંધી તકરાર કરનારી નહેતી, આજકાળના જેવી સુધરે ઘરની સ્ત્રી જેવી ઉપરથી દંભ દેખાડનારી નહોતી. તે તે સરળ સ્વભાવની ધ વિધારવાદી હતો. તેના ઉપાસ્ય દેવતા હિંદુઓના તેતરરા કેટી દેવતા હતા. તે ઈ વખતે મહાદેવને પૂજતી તે ઘડિકમાં રામ ને ઈ વખતે કૃJ, કોઈ વેળાએ હનુમનને, તે કોઈ વખત ગણપતિને પૂજતી હતી. તે અર્થ શાસ્ત્રનો દાંત આપીને ગરીને દાન આપવામાં 'કુચિત થતી નહતી. પણ જે માંગવા તેને પોતાની શક્તિ પ્રમાણે ચાપતો. તે ખરૂં બેલનારી દેતી. અસત્ય ઓલવાની તેને રૂચિ હતી. તેને દરજને એક પીએ રેપી બનાવવામાં મળતા હતા. તે સતેથી હતી. તે દી R. તે દdlifક પરથી નાક કામ "યન હિરલ શૈ. તેમાં નાનુભાવકતા હતી. તે મા શાથી વધે છે તે વિચાર કરતી