પૃષ્ઠ:Hu-Pote.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

' (૩૭) જ તથા ઓળખીતાઓને જઈને વાત સાંગળ. હું કઈ વખતે “મારી માસીને ત્યાં જ તથા રરતામાં ફરતે દ. તે વેળા મને થઇ નહોતી, બંગ હતું. તેમાં ઢાંકનાર બેસનારની જોડે બેસને હતે. પ્રકરણ ૧૦ મું. વાંચવાને તથા જ્ઞાન મેળવવાનો શોખ એ અરસામાં મામાને ત્યાં કરસનદાસ મળને દેશાટન વિશે નિબંધ કે જે બુદ્ધિ વાંક રાશામાં વગા હો તેની પાયલી એક પ્રત જુના કાગળિયામાંથી મળી, તે મેં લઈને વાચી. તે નિબંધ મને બહુ પસંદ છે, તેમાં દેશાટન કયી શા શા લાભ થાય છે તે બહું ખૂબી શેર જણાવ્યું છે. તે વાંચીને મને મુસાફરી કરવાની ઇચ્છા ઉઠી થઈ. ગમે તે રીતે મુસાફરી કરવી અને તેને આનંદ લે. હું બાયકાળથી મુબઈમાંને મુબઇમાં બહુ કરતે તે એ પહેલા જણાવ્યું , દેશાટનને નિબંધ વાંચીને પછી બીજું પુસ્તકો વાંચવાની હેસ થઈ. નિશાળની ચોપડીઓ વિના બીજું પહેલાં કંઈ વાંચ્યું નતું અને કરશનદાસ મૂળજીનું પુસ્તક વાંચીને ધા આનદ માથી બીજા પુસ્ત વાંચવાની ઈચ્છા ઉત્પન્ન થાય તેમાં નવાઈ નથી. એટલામાં મારા માટે જે અગ્રેજી કલાર્ક હતા તેના શેઠ ધનજીભાઈ રામજી પટે બહુ વિદાન હતા તેમણે કેટલીક ગુ. હતી એડી મારા માતાને ભેટ આપી હતી. તે એક કબાટમાં સM. હતી તે મારા જોવામાં આવી તેથી મારા "મસીઆઈ ભાઈને કહીને તેમાંની એક એક પછી વાચવા લાવ્યું છે કે તે બધી એપ" ડીએ પારસી લખનારાઓની હતી, પણ તેમાં જે જ્ઞાનના વિષ આવતા હતા, તે હાલના કેટલાક શબ્દ ગુજરાતી લખનારની કામથી બહાર પડતા નથી. પણ મે રોડ ડેશભાઈ દામજી કડકહાની ગ્રેટ બ્રિટનની મુસાફરી વાંચ, હાર પછી એક નવજા કરફનજીના વિદ્યાસાગર ચોપાની