પૃષ્ઠ:Hu-Pote.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હું મારી પાસે રાખતા હતા. તેની જૂની ચોપડીઓની દુકાનેથી ચોપડી વેચાતી લાવતા, તેમાં ઘણું કરીને સ્ત્રી બેધ, જ્ઞાન પ્રસારક, બુદ્ધિવર્લ્ડકનો અંક વગેરે હતા, તે હું બહુ લદ્દત પૂર્વક કાંચતા એક વેળાએ જુની ચેપડીની દુકાન૫ર હિંદી ભાષામાં યુરેપનું વર્ણન મળ્યું, તે મેં ઘી હાંસથી વાંચ્યું, તેમાં લડનનું વર્ણન ઘણુંજ ઉત્તમ લખ્યું હતું. તેમજ કેટલીક મરાઠી - પડીએ પડુ વચાતી લીધી હતી તે હું વાં. એમને અગાઉ પૈસા

  • ીને પુખ્ત રાખવાને કહેને અને ચાર પાંચ દહાડે આંટા મારતો હતે. આટ નવાં પુરત વાંચવાને શેખ હતા.

એ અરસામાં આ મિરર નામનું અઠવાડિયાનું પત્ર ર. . જયશંકર સર્વેશકર કાઢતા હતા, તે પત્ર મારા નાના ગામાને ત્યાં આવતું હતું, તે હું પહેલેથી છેલ્લે સુધી વાંમતે, તેમજ નર્મદશંકરને દાડિયે પણ લાંગત. ત્યાર પછી રાસ્ત તાર વાંચવા લાગશે. એક પારોના પીઠમાં રાતતાર આવતું હતું તે પીડામાં જઈને વાંચો અને પાસીને સંભળાવતે. વાંચવા સિવાય બીજું કઈ કામ પીમાં નતું. આવી રીતે ચૂસપેપર, એપાનીયાં અને પુસ્તક વાંચવાને પાકે થાય ક. આર્ય બિરમો ના રાસ્તમાં સબાની જાહેરખબર વાંચજો નથી હવે સભામાં જવાની ઈઝ ઉત્પન્ન થઈ. તે વેળાએ મુંબઈમાં ર. ર. ભાઈશંકર નાનાભાઈ'ના ઉપરી હેલ સત્યરોધક સવાા પાયા ના ઉમર રર ગંગળદરા નથુભાઈની કન્યાશાળામાં મળતી. હતી, તેમાં રેશની થતી, બહાર શ્વાસની થાળી હંગાવતા હતા તેમાં બાજીરાકર, સવિતા નારા પ, શિકાલ દયાળદાર કોર્ટ, નગીનદાસ તુ ધીદાસ મારફતીયા, એકબદામ કહાનદાસ પારેખ, રહેમતુલા મહંમદ રાયાની વગેરે ભાવ આપતા હતા તથા તેના ઉપર તકરાર થની. એ સભામાં હું તે હતોત્યાંનાં ભાષણ લકા પૂર્વક સાંભળીને તે, બીજી સભા માંડવીપર જનરલ મિટિ ગ . હતી તેમાં બેજા, હિંદુએ, પારસીઓ ભાગ માપતા હતા. ત્રીજી સમાં ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી ધાબી તલાવ રામજી કાવસજી ! - સ્ટીયુમાં ભરતી હતી. તે સભામાં શેઠ કેસર, કટર ધીરજરામ