પૃષ્ઠ:Hu-Pote.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાણીની ગતિથી પંપ લે એવું કહ્યું પણ તેમાં તે પાપે નહિ, પછી વજનથી ચાલે એવા કરવાને પગ કપો, તેમાં કંઈ વળ્યું નહિ. રૂપીઆ ખળ કર્યા, હુ હઠ નહિ. ત્યારે હું રેકોમાં તથા ગwારીસમાં કામ કરતો હતો, ત્યારે એક કારીગરનું એાનીતુ પટવાને તેમનો . તે વિચાર પાર પશુ પાડવાને માટે કેટલાક અકા લખી રાખ્યા. તે ચોપાનાનું નામ યુજર સાગર પાડયું હતું, તેમાં મેં ફરી રીતે વાળ વંશ ચાલે છે, શી રીતે પીતળ બીડ વગેરે તાળ, સાબુ બનાવવાની રીત, હાડી અનાવવાના નુસખા, અગરબતી, વગેરે હુન્નરની બાબત વિશે લખા રાખ્યા હતાં, તે એ કે હમણુ રસુધી મારી પાસે હતા; પણ હાલમાં તે ક્યાં છે તેને પ લાગતું નથી. તેરિ પ્રસ્તાવનામાં મેં લખ્યું હતું કે કરાંને ઉદ્યોગની કેળવણી આપવાની બહુ જરૂર છે, માભાગે પિતાનાં પૅકરોને નાન ધધ શીખવવા જોઇએ ઇત્યાદિએ પાનીક રે મટયું નહિ. ઢાઢયું હેત તે સારૂ થાત કે નહિ તે હું હાલ કહી શકતા નથી.

  • આવી રીતે હું પટન્ટ લેવાની તજવીજમાં, હુલનું પાનીયું કાઢવામાં તથા નવું જ્ઞાન મેળવવામાં તત્પર છે, તેવા વખતમાં માને છે થી સાંઝના ચાર વાગ્યા સુધી એક કામમાં વેકાઈ રહેવું એ મને કેમ ૫સંદ પડે તે કામ મને તું હેત, તે હું ખુશીથી રહેત પણ તે મને પચતું નહોતું. મને નવા નવા ઉદ્યોગ કળા શીખવાની બાકુ હસ હતી તેથી શકયારીસની ૩૦ રૂપીમાની ચાકરી છેડીને હે શહેરમાં ભટકવા લાગ્યો. ,

હું કરેજ રવારના હો વાગે ખાઈને નીકળો તે સાંઝે પાછા આછા વાગે આવીને ખાઈને તરત હું બટકણા , તે રાતના ૮-૯ વાગે આ બીને મુઈ જેતે, આવી રીતે હમેશાં બનતું. | મારી માની વખતે એક શિયા ભણશાળીને કરશે જેનું નામ છે મહુવાલ વિઠ્ઠલ તે, ને મારી માની રેપી વેચાતો લેવા આવ હતો. * અને કૈઇ જાએ તે નહિ આવે, તે હું પોતે તેની દુકાને રોપીએ આપીને પીઆ લાયતે. તે જેકે મારે કઈક દોડતી થઈ. મેહનલાજ વિલ ૧