પૃષ્ઠ:Hu-Pote.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

' વીંટી પહેરાવીને તેને જન્મારે ખરાબ કર્યો. હાલ તે લગ અવરથામાં શરીના હાડકાંના માળા જે એક કેટડીમાં પડી રહે છે, ધન્ય છે શેઠાઈને - પ્રકરણ ૧૩ મું.. . હું નાશી ગયે. આ કે મેં પહેલાં લખ્યું છે કે મારા ત્રણ મામા છે. તેમાંને વચલે . ગુમાસ્તી કરે છે. તે વધારે લોલનાર છે, તે બધાને તડને ફૂડ કહે એ છે. કોઈની પણ પરવા ન રાખનાં પિતાના મનમાં જે કહેવાનું હોય છે તે કહી દે છે. અને તે છેલવામાં વિચાર કરતા નથી કે આ બેકાવું તેને રૂચશે કે નહિ, આ વબાવ દેવાથી, હું ખાલી શહેરમાં ભટક્ત છું, એક ૦૪ગાએ શોકરી કરી નથી, આજે ઘડિયાળી તે કાલે આતિયાને ત્યાં કામ કરવું, પરમ દઢ રેલવેમાં તથા પે દહાડે ગનકારીસમાં નોકરીએ રહેવું, આથી મારી હાનિ થનાર નથી અને તેથી ભટકવાની ટેવ પડે છે એવું સમજીને હરગેવાન મામા વારંવાર ખેલતા હતા. હું પડીએ વાંચવાને શોખીન હતું, જ્યારે હું કોઈની પડી ઘરમાં વાવીને વાંચતા અને મારા વચલા મામા મને વાંચતા જતા કે તરત મને કહેતા કે “ પડી ચંપટ થયું, પડી પડી રાખ ચોપડી” મતલબ કે ચોપડી વાંચીને બસનું નુકશાન થયું, પટાથી ભીખારી થયા નોકરી કસ્તુ નથી, એક એ ઠરી કામ બેસતું નથી. ને આખો દહાડે પડી વાંચ્યા કરે છે, તને કંઈ જતું નથી જે કે મારા મામાનું કહેવું કેટલુંક મારા દિલનું હતું, તેઓ ગારી કમાઈ ઉપર બે નોતા પણ મારી પાસે પૈસા થાય એવું તે ધારતા હતા, તેથી વચલા મામા આવું મને કહેતા, પણ દુનિયામાં માછુસે તેને ક્ષતું સમજે છે તેથી મને ગુસે ઉપ થત દાચ્છી વખતે આમ કહેવાથી બાહુ ગુસ્સે થ, હું ગુસ્સામાં ઘરમાંથી નીકળીનેં પુને ગમે તે વેળાએ મારી પાસે કેટલાક રૂપીઆ હતા. તે રૂપી જોડે દઈને હું પુને રેલવેમાં ગ,