પૃષ્ઠ:Hu-Pote.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રકરણ ૧ લું, ' મારે જન્મ મુબઇમાં જેઠ શુદ્ધિ પુનમ સંવત ૧૪૧૧માં થઇ હતે. મારા બાપના બાપ દીવમાં રહેતા હતા, તે પિતાના લઘુ પુત્ર અને એક કન્યાને લઈને મુબઇમાં રોજગાર મેળવવા માટે આવ્યા. તે વેળાએ મુંબઈમાં જૂદા જૂદા દેશમાંથી લેકે જરાવ અને હવે, બહાર ગામમાંથી માણસે પિતાનું નસીબ અજમાવવા માટે આવતાં હતાં, તે વેળાએ મુબઇની બા લ્યાવસ્થા હતી, ત્યાં આવનારતે સારી કમાણે થાય છે એવું દેશ પ્રદેશના માણુ સાંભાથી મનમાં આવીને પિતાનું નસીબ અજમાવવા માટે ચાતુર થતા હતા. દથિ એ પરગીઝને બેટ છે, તે કડિયાવાડમાં આવેલ છે. ત્યાંના માણસે મુબી, જંગબાર વગેરે આફ્રિકાના મુકમાં જઈને બેપાર વણુ કરીને પૈસા કમાવી આવીને મેટા વિશાલ મકાન બનાવે છે; અને પિતાની હબસી તથા હસો લાવીને રોકાઈ જોગવે છે. મુસ વી અને માર દૂર લેવાથી કાર્ય મારા દાદાને ર્વિચાર તે તરફ જવાને નહિ હોય, તેથી તેઓ મુંબઈ આવ્યા હર એવું અનુમાન થઇ શકે છે, મારી ન્યાતનાં કેટલાંક માણુમે જંગબાર, યુએબી વગેરે સ્થળમાં જઈને ઇરા પદર વર્ષે પણ આવીને મોટા વૈભવમાં ફાળ મળે છે. તેથી કદાચ તેમને વિચાર કર્યો હશે કે મુગઈ ગયાર્થી સારું કે મારા આથી તે પિતાના બધુ કશ,ને એક દીકરીને લઈને મુંબઈમાં આસરે સંવત ૧૮૮૦ અને ૮૫ ની વચમાં આધ્યા.