પૃષ્ઠ:Hu-Pote.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ ઉપદેશ આપે છે. સમજુ માણસે તેની પ્રશંસા કરવા લાગ્યા. . એ અરસામાં હું પણ મારી ઉનતિ કરવામાં કાર્યો હતો, દરરોજ, કેને ને તે ત્યાં જઇને જ્ઞાનની વૃદ્ધિ કરતે હતો. કંઈ વખતે કે, પ્રાર્થના સમાજના મેમ્બરોને ત્યાં, તે ઈ વખત ભાઈશંકરને ત્યાં, તે કેઈ વેળાએ મનઃસુખરામને ત્યાં જઈને પુસ્તકે વગેરે લાવીને વાંચતે. એક વેળાએ વાસુદેવ બાબા નવરગને ત્યાં સાંભળ્યું કે એક બાબુ આવ્યા છે તે બહુ વિદાનું છે, તેને મળવું જોઈએ. તે ધાર્મિક છે. પછી મેં તેનું કારણ પૂછ્યું. તેઓએ ગે.કાળીયા તલાવપર ગોકળદાસ તેજપાળે બેરડિંગ હાઉસ અનાવવા મારે જે મેટ બગલે લીધે છે તેમાં રહેતા હતા, પછી હું બીજે દહાડે સવારે ખાઈ પીને ચાહશે. આડેક વાગે હું ત્યાં પહોંચ્ચે, હુ જે રીતે ગુજરાતી મરાઠીના ઘરમાં કેનિ પશુ નહિ કહેતાં ઉપર ગાળે તે હતો, તેમ હું દાદર ચઢીને એડામાં ગમે ત્યાં જઈને જોયુ તે હ આશ્ચર્ય પામ્ય, એક જુવાન છુટાવાળઝાળી સ્ત્રી મને જોઇને દંગ દેતી નાશી ગઈ આ જઇને મતે બહુ નાઈ લાગી. શાશી તે જુવાન સ્ત્રી મને જોઈને ડતી નાશી ગઈ, હું શું ભૂત હતું કે રાક્ષસ હતો કે મને જે તે નાશી ગઈ, હું કંઈ અનુમાન કરી શકે નહિ એ ધને પૂછયું બાબુજી માં છે તે વેળા એક ગણા, નાની મુવાળા, ગાર વક્ત, મોટા કાન વાળા, મઢ નાકવાળા તથા મેટી આપનાળા ખાબુ ભરણુ તરફ મા', તેઓએ હિંદુસ્તાની બેવીને કહ્યું કે આઈએ, હું ઓરડામાં ગયે, ઓરડામાં ખુરશી, કેચ, પુસ્તકનાં કબાટ હતાં. એક ટેબલ ઉપર કાળ ક્રમ અને ખુરશી &તે ટેબલની પાસે એફ ખુશી હતી તેના ઉપર બેસવા કહ્યું. બેઠે દિમાં મને ક્યાં રહે છે, શું કરે , રો ધર્મ માનો છે દયાદિ પ્રશ્ન ધ્યા, મે પણ હિંદીમાં જવાબ આપ્યો પછી ધર્મ સ બધી વાતચીત થઈ, હુ રાવા છતે. બાબુ તેના જવાબ આપતા, હું પ્રાર્થના સમાજમાં જાઉંડુ તે સાંભળીને તે એ કહ્યું કે તમે પણ પરામ રસીને, નારાણુ ૫રમાનને એકાએ છે, મે દઇ, તેમણે કહ્યું કે મને તેમને ત્યાં લઈ જશે મેં કહ્યું ખુશીથી. પછી અમે ચાલતા નીકળ્યા. પહેલાં અમે સર ૩rળસ નથુભાઇન