પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


પણ તમને લખતા ઘણા ખેદ થાય છે કે, સંયુક્ત – મયાશ — જેમાં જે સઘળી વડા અને કુટુંબે કોશના સંભવ રહે છે. તે કોશમાંથી વિધાસાગર જેવા પરોપકારી મહાત્મા પણ બચી શક્યા નહાતા. એટલું ખરૂં કે એમના પિતા કુરાસ ઘણા સમજુ મા સુસ હતા, અને ભાઇઓમાં જરા પણ ઊંચાં મન જેવા તે વસ્ત ખંધાને સ્ડમજાવીને કુટુંબની શાન્તિમાં ખલેલ પડવા દેતા નહીં. પિતામાતાની હયાતીમાં વિદ્યાસાગરે ઘરના ખર્ચનો બુધ હિસ્ટ પિતાના ઉપર અને ઘરની તર્ વ્યવસ્થાનો પ્રબંધ માતા ભગવતી સી ઉપર સોંપ્યા હતા. પત્તુ એ બન્ને જગુને પુત્ર ઉપર એટલ વિશ્વાસ હતો કે તેઓ પુત્રને પૂછ્યા વગર કોઈ કામ નહોતાં કરતાં. પુરસ્પર વિશ્વાસને લીધે પરાસારનું કામ ગ્રીક ચાલતું. પણ આ પ્ર માણે સસારનું ગાડું સીધું ચાલતું હતું એવામાં એમના પિતા શકુરદાસે જન્મભૂમિ અને વારનો ત્યાગ કરીને કાચીવાસ કરવાની ઇચ્છા દ ચાણી. વિદ્યાસાગર એ સમયે મુર્શિદાબાદની પાસેના એક ગામમાં વા પિતાનો આવો વિચાર, બાઇના પબદારા જાણીને, એમને પગેજ ખેદ થયો. એમણે તરતજ ભાઈ શચન્દ્રને લો પત્ર લખ્યો કે ગમે તેમ કરીને પિતાછને હમળવા કે એકલા કાશીવાસ કરવાનો વિચર મુલતવી રાખે. શંભુગો એ પ્રમાણે પિતાને ઘણુંએ સમજાવ્યું પણ હાકુરદાસે કાંઇ માન્યું નહીં. એના કાર્ફ્યુમાં વિદ્યાસાગરના ભાઈ રાજુ ચન્દ્ર લખેછે કે “પિતાજીને એક રાજ રત્રે સ્વપ્ન આવ્યું હતું કે થોડા દિવસમાં વિદ્યાસાગરને નાના પ્રકારની અડચણા નડશે, વીરસ હનુ ા ખળી જશે,

ાિચને બાઇઓ તથા સગામા સાથે વિરાધ

થશે,’ એટલા માટે પુત્ર પરિવાર, વાડી વસ્તાર ને ખુલ્લી આનંદમાં રડી જઇને કાશીવાસ કરવા એજ કરદાસને પાગ્ય લાગ્યું. સ્વપ્નની વાત કાંઈ તમેશાં ખરી હાતી નથી. પણ "વસંયેગે, દાકુરદાસના આ સ્વપ્નની બધી વાત કરી પડી. પિતાને કાશીવાસ કરવાનો વિચાર ૮૮ છે એવું જાણીને વિ