પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

‘શું તમે મારૂં મ્હાત કરવા પ્ર છે ? ક્ષામાટે ? હું તમારૂં શું બગાડયું છે ? ” પ્રધાને પૂછ્યું. . “ રાયમલ ! હે`મારૂં સ્વસ્વ ગાડયું છે. મારે છબન ધૂળધાણી કર્યું છે ઋને સાથે મારૂં ભયંકર અપમાન કર્યું છે, ખ્શલાલે કહ્યું હું કાનું અપમાન કર્યું છે?” રાયમલે રાથી પૂછ્યું. આ કૃષ્ણલાશનું ”

હૈ! શું તું કૃષ્ણુર્ણાક ?

હા, સરકાર ! કેમ એળખાણ પડીને ?” t હા, હવે તને બરાબર ઓળખ્યા. પવિત્ર પુરૂષના કુળમાં અવતરેલા નરપશાય કૃધ્યુલાલ ! તારાં દુષ્કૃત્યે અપાર છે. તું એક ભયુકર ભુજંગ છે. ખેલ હવે તું મને શું કરવા માગે છે? પ્રધાને ક્રોધથી પૂછ્યું. “ રાયમલ શાન્ત થા. જો તારે જીવવાની ઇચ્છા હોય તા મારૂં એક વચન માન્ય કર ” કૃષ્ણલાલે કહ્યું, ? જાવ કે તું મારી પાસે શું લેવા માગે છે?” A 46 રાયમલ ! તને ખબર તા હશે કે હું એક વખતે તેિજ તારે ઘેર્ તારી સરલાનું માગુ કરવાને આવ્યા હતા ક રાયમલઃ—હા, હું સારી રીતે જાણું છું. કૃષ્ણલાલજે મારે તે સમયે અપમાન કર્યું હતું, પશુ તે કરેલું અપમાન હવે હું ભૂલી જાઉં છું અને તેના બદલામાં તારી પાસે એક વચન મામુ ૩.