રાયમલઃવચન માનવા જેવું હરશે, તે તે ખાપવામાં કાંઈ હત નથી. કૃષ્ણુલાલ રાયમલ ! હું તારી સરલાને જીગરથી ચાહું છું, હું તેની પૂજા કરવા ઇચ્છું છું અને તેથીજ સરલાને મારી સાથે પરણા- વવાની તને વિનતિ કરૂં છું. રાયમલ—સમજ્યા, તારા કહેવાને ભાવા હું બરાબર સમજ્યા. કૃષ્ણલાલ ! મારી સરલા કેટલાક વખતથી ગુમ થયેલી છે, એટલે તારી માગણી હાલ ગૃપા છે. કૃષ્ણુલાલઃ—રાયમલ ! સરલા હજી હયાત છે. રાયમલ:--શું મારી સેરલા હજી હયાત છે ? કૃષ્ણલાલ ! કૃષ્ણ- - સાલ ! રૃાવ કે તે મારૂં રાંકનું રત્ન કર્યા છે ? કૃષ્ણુલાલ!—મા'રી પાસે છે, ક્ત તેને સુખી થવામાં તમારી તરનીજ વારંવાર છે. રાયમલ ! કહે હવે કે તમે મારું કહેવું માની સુરલલિત મારી સાથે પરણાવશેા નહિ ? રાયમલ વિચારમાં પડયા અને થોડીવારેક વિચાર કરી મલોઃ—‘‘કૃષ્ણુલાલ સરલાના વિચારને ત્યાગ કર. તે તારે લાયક નથી. ” કૃષ્ણલાલ; તેને પૂજાં છું, તેને પ્રાણુથી પણ વધારે મા છું; અને તેની સાથે પરણી તમને બન્નેને સુખી કરવા પૃચ્છું છું. રાયમલઃ! તારા સુખની અા રાખતા નથી. સરલા જેવી પવિત્ર ભાળાને તારા જેવા કસાઇની સાથે પરણાવી હું તેના સુખમાં વિષ રેવા જાતા નથી. બ્યુલાલ ! હું તને સારી રીતે ઓળખ