પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦

છું. તુ' સરલાને ચાહે છે, તે દૈવી પ્રેમી નહિ, પણ એક વિષય લાલસાથીજ તારી તે લાલસા પૂરી થતાંજ તુંહતા એને એજ રહે વાનો. મટની કાર્ટ મેાતીની માળા શાભેજ નહિ. કૃષ્ણલાલઃ અરે ! શું તું મને ધિક્કારે છે? રાયમન્ન:—હા, હા, તને દ્વારા વાર ધિક્કારું છું-ટિકારૂં છું. કૃષ્ણલાલઃ—જો એમ છે તા જોઇ લે કે હું તને કેવા ભય કર દુ:ખથી રીબાવું છું. રાયમલ ! વિચાર કર, નક્રમેા હેતને માગી ન લે. રે લક્ષ્મિ ચાંલ્લો કરવા આવે છે ત્યારે મુખ ધાવા ન જા. રાયમલ ! શાન્ત થા ને તારા વિચાર ઠેરવી સુખી થા. કારણુ કે અત્યારે તને મારનાર અને તારનાર મારા સિત્રાય ક્રાઇ નથી. રાયમસઃ——મિથ્યાભિમાની ! નકામા જુલાઇશ નહિ, હું તારાથી લગીર પશુ ડરતા નથી. ઇશ્વર ઈચ્છા પ્રમાણે થનાર હશે તે થશે પશુ આ રાયમલ પ્રાણુ જતાંએ તારૂ વચન માનશે નહે. કૃષ્ણુલાલઃ—નહિ માને તે ભયકર શ્વેતે મરશે. હજી પણુ કહું છું કે તારા વિચાર ફેરવ º રાયમલઃ—નહિ, મુખની ખ્વાર નીકળેલું વચન પાછું કદાપિ સુખમા પેસતુજ નથી. કૃષ્ણુલાલ! તું ચાહે એટલું અને દુ:ખ કે, ભુખથી રીબાવ, સતાવ, અને ચાહે છે. આ શરીરને છુંદી નાખ, પણુ મારી સરલાને કાટી ઉપાયે તારા કરમાં સાંપનાર નથી તે નથી જ. કૃષ્ણલાલકદાપિ તારી સરલા મને આનંદથી પરણુશે' તા.