પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

૧૩૯૩૧ રાયમલઃ—ચંડાળ ! હું' સરલાના હૃદયને સારી રીતે એળખુ છું. લહ્માંડ સઘળુ ઉથલપાથલ ચઈ જાય પશુ સરલાને તને કદાપિ ચ્હાય નહિં. તારા જેવા સાઈના કરનું રમકડું થવાને બદલે મારી સરલા ખુશીથી મરણુને શરણુ થશે. પાપી પિશાચ ! તું પશુ સમજે કે હવે તારા કાળ પાસે આવ્યેા છે, નિર્દોષ કુમારિકાઓને કષ્ટ દેનાર કૃષ્ણુલાલ ! હુ… તારા શિર પર ફરતું કાળચક્ર પ્રત્યક્ષ નિહાળું છું. બ્દુલાલઃ—અભાગી મુઠ્ઠા! હવે જોજે મારા માટે. હું તારા દેખાતાંજ સરલાને ભ્રષ્ટ કહું છું કે નહિ. “ એહુ ! હા, આ જગત્ પિતા ! તમે શું જોઈ રહ્યા છે ? આ સૃષ્ટિમાં અર્ધ્ય રહેલા દેવા! તમે આ શું સાંભળી રહ્યા છે. ! હા ! એક પિતા તેની પુત્રિના સંબંધમાં આ શું સાંભળે છે એ કાળિ રાત્રિ ! તું એકમ આવ તે મને તારા ભયંકર અંધકારમાં ગૂમ ફરી દે. આ વસુંધરા ! તું એ ભાગમાં ફાટી જઇ મને તારા ઉદરમાં સમાવી દે. હા, પ્રભે, પ્રભે! ! કહી રાયમલ નીચે એસી ગયે. તેની આંખામાંથી જળ પ્રવાહ નીકળવા લાગ્યા. પાર્ષીકૃષ્ણલાલ ખડખડ હસવા લાગ્યા. આવું જોઇ તુરત જ્ઞાનચંદ્ર પાસે આમ્યા તે કૃષ્ણુલાલને કહેવા લાગ્યા.—મારા માનવતા સરદાર ! અત્યારે રાયમશનેસતાવવા ડીયા અને તેને થોડા દિવસ આપષ્ણા પજામાં રહેવા દો. હવે તે કયાં જવાના છે! જ્યારે ઘણું દુઃખ પડશે ત્યારે એની મેળે ડેકાણે આવશે. માટે મારી તે સલાહ છે કે તેને તેની પુત્રની કોટડીમાંજ કેદ કરી રાખવા. પિતા અને પુત્ર એકાં થશે તે કંઈક આપણનેજ લાભ થશે. છતાં જો સિંહ માને તે આખરે તેમનું મરણે તેા છેજ. કહી જ્ઞાનચંદ્ર શાન્ત રહયા. કૃષ્ણુલાલે તરત ત્યાંથી આગળ ચાલવાની