પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૧૩ પ્રકરણું ૨ જી.

  • મદદગાર ”

સૂર્યનારાયણુ દેવ સખ્ત તડકાથી સૂષ્ટિને ગભરાયી રહયા હતા. હતાં લુ વાતી હતી એવા સખ્ત તાપમાં બે પ્રવાસી પુરૂષો તાપથી ચવાને માથા પર વજ્ર એાઢી કૃષ્ણલાલના ખડેથી થોડેક દૂરના રસ્તે થઇને ચાલ્યા જતા હતા. તેમણે પહેરેલાં વપરસેવાથી તરભાળ ચડ઼ ગયાં હતાં, મ્હાં સખ્ત ગરમીથી લોક્ષમાળ જણાતાં હતાં. બન્ને પ્રવાસૉએ ચેરીસ વર્ષની વયના જાતા હતા. તે જાણે લાંબા પ્રવાસથી કંટાળેલા ન હોય એમ તેમના મુખપર થતા અપેારા ગાળવાના પુરાદે કાઇક શીતળ વૃક્ષની સાધમાં આસપાસ જોતા આયા તા હતા, એવી રીતે ચાલતા ચાલતા તેઓ એક મેટા વૃક્ષ નીચે માવી પડેચ્યિા. વૃક્ષની શીતળતાથી અન્ને આનંદ પામ્યા. તે વૃક્ષની નીચે રાખેલું વ પાથરી એક પ્રવાસી મે તે ખીને ત્યાંથી ચારેક દુર વહેતા ઝરા પાસે જઇ હાથ મ્હાં વાઇ પાણીના લેટા ભરી આવ્યા. વૃક્ષ નીચે બેઠેલા પ્રવાસીએ મુખ લેખ પાણી પી સ્વસ્થ થઇ કહ્યુઃ-પ્રિય સત્યવ્રત 1 મને લાગે છે કે આપણે આ ધાર અરણ્યમાં આવી ચઢયા છીએ. જેને સવારથી ચાલીએ છીએ છતાં કાઇ ગામ ભેગા થઇએ છીએ .. હાજી આપણે ખરેખલ ભૂલાજ પઢયા છીએ. હવે તે આ વૃક્ષ નીચે અત્યારે વિશ્રાન્તિ લઇ નમતા પહેાર થતાં માગ ખેાળાથું સત્યવ્રતે જણાવ્યું.