પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

________________

૧૫ ગમે તે પ્રકારે તારા પનમાં સપડાયેલાં આના ઉધ્ધાર કરીશું. આમ મનમાં ગણગણી તે શાન્ત રમા પણ પુનઃ કંઇક યાદ આવતાં આલ્યા: હા, હજી સુધી કિશોરી અને હરીહરરાયના પશુ પતા મળ્યે નથી. અરેરે તેમનું શું થયું હશે ? જેવો પ્રશ્વરેચ્છા. હવે તેા પ્રથમ તે દુષ્ટાત્મા કેપ્સુલાલના ગુપ્ત રહેઠાણુને ખેાળી કાઢવાની જરૂર છે.કારણુ કે રાત્રિએ ગુમ થયેલી મારી સુકન્યા મ્હેનને કર્યાંક તે દુષ્ટના માણસે ઉપાડી ના ગયા હોય ? લાવ હવેહું. પશુ લગીર ારામ કહી ~ આડે થયા. વાંચકા! તમે બન્ને પ્રવાસીઓને એળખ્યા હશે. આ બંનેમાં એક તે આપણે પ્રથમના પરિચીત અને કૃષ્ણુલાલના મિત્ર કુંજવિહારી અને તેની સાથે બીજો જે છે તે કૃષ્ણુલાલના સરદાર સત્યગત છે, જે સમયે કૃષ્ણલાલ મુન્જ અને સુકન્યાને ધાયલ કરી નાશી ગયા, તે સમયે સત્યવ્રત પણ ઢોંગ કરીને પડી રહ્યો હતા. ભાદ જ્યારે સાંજ પડી ને કૃષ્ણુશાલ ન આવ્યેા ત્યારે સત્યવ્રતે કુન્જ અને સુકન્યાના ધા ઉપર પાટા આંધી તેમજ માથે ઠંડુ પાણી છાંટી બન્નેને સાવધ કરી તેમને સઘળી વાત જણાવી. ત્યાર પછી ત્યાં વધારે વાર નહિ રહેતાં કુન્જ સત્યવ્રત અને સુકન્યા ત્યાંથી ચાલી નીકળ્યાં જંગલમાં ા દિવસે સૂધી સુખ દુ:ખ વેઠતાં ફળકુલા ખાતાં દિવસે નિર્ગીમન કરવા લાગ્યાં બાદ એક દિવસે દૈવયોગે સતી સુકન્યા કુન્જ અને સત્યવ્રતથી અયા. નક ગુમ થઇ ગઇ, તે કેવી રીતે ગુમ થઈ ગઈ અથવા તે તેને ક્રાઈ ઉપાડી ગયું વગેરે ઘણી તપાસ મુન્જ અને સત્યવ્રતે કરી પણ કંઈ જણાયું નહિં. આથી થાકી કંટાળી છેવટે બન્ને જણા તેને સાધતાં ઉપર કહેલાં સ્થળે આવી વૃક્ષ નીચે આરામ લેવા લાગ્યા. વૃક્ષ નીચે આરામ લેવા ખાદ્ય થયેલા વિહારી મુસાીનાં અમથી થોડીજ વારમાં નિદ્રાધીન થઇ ગયે. આખરે નમતા પહેાર