પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

________________

૧૭ “હા, કહેવામાં એટલુંજ કે મારા મરણ પછી તું તાંરા સરદા રને કહેજે ઑડે જે ત્ર૬ પુરૂષના વધ કરી તેમના લેહીથી હાથ ખરયા છે તેથી અને આ આગાભરી કુમારીકાના પ્રાણુનાશથી પ્રભુ તારી ઉપર કોપાયમાન થયા છે જ્ઞાનય વિશેષમાં જણાવ હું આખરે તુ પણ આાશાભર્યાંજ મરણને શરણ થઇશ.” “ એ તે જાણે સમજ્યે, એક્ષ બીજું કાંઈ ?” 64 બીજું કંઈ નહિ. જ્ઞાનચંદ્ર ! ચાલ તૈયાર થા અને તારી ચળકતી તલવારથી મારૂં માથું કાપી નાખ, કારણ કે હવે હું મૃત્યુને દીચી ગળાને માગુ છુ.

  • શું તું મૃત્યુથી નથીકરતી ? સુંદરબાળા ! શું કરૂં મને તારી ધણી દયા આવે છે પખ્ય સરદારની આજ્ઞા આડે આવે છે. કુમારિકા ! છ પણ કહું છું કે તું તારી અમૂ” છ દૂંગી શા માટે કાળના મુખમાં હામે છે ? વિચાર કર, કૃષ્ણલાલ તરે કેટલા ચાહે છે ? '

પેલી તરા છુપાઝ ઉભેલો કુન્જ તે આ સંવાદ સાંભળી રત- જ મુની ગયા, અને અ ંતે કંઇક વીચાર કરી સત્યવ્રતને કહેવા લાગ્યા સત્યવત આ દુષ્ટ કૃષ્ણલાલને સાગ્રીત હોય એમ જણાય છે અને આ ક્રાઇ નિર્દેષમાળા તેમના ભાગ થઈ અહિં મરવાને આવી છે. માટે તયાર થા. આપણે ભારે એક બાળાનું પાપી જો કે બળવાન જણાય છે, પશુ તેની આપણે આપણી રજ બજાવવાની છે. ' કળણ કરવાનું છે. દરકાર નહિ દરકાર નહિં કરતાં “ ના હોય તો હુમાંજ હું તે ક્રચંડાળને બાયબેગા કરી નાખું. " સત્યવતે કહ્યું. ના હજી વાર છે, શું થાય છે એ જોવાનું છે.” હી મુન્જ ગ્રાન્ત થઇ જેવા લાગ્યા. ર