પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

પેલી તરફ નાનચંદ્રે કહ્યું પણ તે બાળાએ જ્યારે કોંઇજ જવાબ ન આપ્યા ત્યારે પુન: નાનપદે પૂછ્યું, શું તારેં મરવાનીજ પગ છે? હા, મરીને પ્રભુના દરબારમાં ક્રીયાદ કરવાની પચ્છા છે. નાન ! મચ્છુના શૈક હું નથી કરતી. જન્મ ધરીને અવશ્ય મરવાનુ છે, જે ઉઠ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય, એહ નિયમ અવિનાશના જે જાયું તે જાય ધ્રુજવતા ધમધમ ધરા પડતા જેના પાય, એવા નર ઉપડી ગયા, જે જાયું તે જાય, રાવણ સરખારગડમલ, મૂળીયા બળીસમ રાય કાળે કુટયા પલકમાં, જે જાયું તે જાય. કાવ્ય કૌસ્તા. જ્યારે મરનાનું નક્કી છે, માટે ચા માટે માટે ડરવું નાનચંદ્ર ! ? જો, જો, આમ ઉંચે જે, કે કુટિલે કૃષ્ણલાલના હાથે મરીને સ્વર્ગ- સદનમાં ગયેલા મારા વ્હાલા પિતા, મને પાકાર કરી રઘુાં છે. જો જશે, મા અપ્સરાએ! કુન્નુમની માળા સાથે વિમાનમાં એસી મને આવવાની ઈસરતા કરે છે. અરે આમ તે જો ! પેલા શંકરે યમરાજના દૂતા મને આશ્વાસન આપી સમજાવે છે કે:-કુમારિકા ! મરીને સ્વસદનમાં જા, તને દુ:ખ દેનારને અમે સખ્ત શિક્ષા કરવા. જાએ છીએ. ચાલ જ્ઞાનચંદ્ર! હવે વાર ફરે નચિક " કહી મમત થયેલી બાળા ગુણે પડી. નાનચંદ્ર ! તૈયાર થયા. કમ્મરે લટી તલવાર મ્યાનમાંથી હુાર ખે’ચી કાઢી અને તેણે પુનઃ એકવાર આસ પાસ જોઇ ખૂમ મારી કહ્યું, કમારિકા ! પણુ કાણુ ખેલે તે બળા ?