પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

સ બીજું કાંઇ જોઇ શકી નહિ. જ્ઞાનચંદ્ર કયાંગયા ? શું તેને મારી દ્રા આવી હેરો અને તેથી તે મને મારી નાખ્યા વિના ચાલ્યા ગયા હશે? આમ મનમાં વિચાર કરવા લાગી. ના, ના, જ્ઞાન મતે મોરી નાખ્યા વિના જાય નહિ. પાપાત્મા કૃષ્ણેલાલના પાપી સરદારના હૃદયમાં કદાપિ ટૂ ઉત્પન્ન થાય નહિ. તે પાપી આટલામાંજ પાઈ રહી મારી દશા ોઇ હુસતા હશે. લાવ ત્યારે વે હું તેજ તેને ખેલાવી મરણને શરણ થા, આમ વિચારી તેણે ઉન્મત્તની માફક ઝુમો પાડવા માંડી. જ્ઞાન ! આવ શા માટે છુપાઈ રહી દુ:ખના દુઃખની મશ્કરી કરે છે? ચાલ હવે હું મરવાને તૈયાર થઇ ગઇ છું. માનદ્ ! કહે હવે મને મારી નાખવાને કેટલીવાર છે ? તેના અયાજથી દર એઠેલા મુન્જ અને સત્યવત યાં દેડી આવ્યા. ગાઢા અંધકારમાં એક બીજાનાં મુખ પશુ બરાભર જોઇ શકાતાં નહેાતાં. જે તેની નજીક આવી કહ્યું:આળા સ્વસ્થ થાએ, તમે જેને ખુમા મારી ખોલે છે. તે જ્ઞાનચંદ્ર અત્યારે અહિં’ નથી. . ૐ ! શું જ્ઞાન અહિં નથી ત્યારે તમે ક્રાણુ છે ? ડાં સમજી. તમે જ્ઞાનચક્રના સેવકા હશે, અને તેની આજ્ઞાને અમલ કરવાને અહિં આવ્યા હર?િ” તે રમણીએ ગાંડાની મા પૂછ્યું. મ્હેન ! શાન્ત થા. અમે જ્ઞાનના સેવા નથી, અને તેને આળખતા પણ નથી. અમે તે તમને તે પાપીના પૂજનમાંથી અગા- વનાર મુદ્દા છીએ. ‘’ સત્યગતે શુાળ્યું. ' હું ! શું તમે મને અચાવનાર ?! વાહ પ્રભુ ! તમારા કેટલા ઉપકાર ! ’’ કહી કિચારી પ્રભુને પ્રણામ કરી ભેાલી-દયાળુ દીલના મુસા ! તમે આ દુ;ખી અબળાના બચાવ કરી મારી ઉપર મહાન્ .